Video: મેં સલમાન પાસે ભીખ માંગી કે મારી ફિલ્મ કરી લે....
મેં સલમાન પાસે ભીખ માંગી કે મારી ફિલ્મ કરી લે એવું કહેવું છે બોલિવૂડના ટોપ ડાયરેક્ટર કરણ જોહરનું. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરણ જોહરે પોતાની ફિલ્મ કુછ કુછ હોતા હૈ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી. જેમાં તમને એ પણ જણાવ્યું કે તેમને આ ફિલ્મના રોલ માટે સલમાન ખાન અને રાણી મુખરજી પાસે કામ કરવા માટે લગભગ ભીખ જ માંગી હતી.
કરણ જોહરે જણાવ્યું કે કુછ કુછ હોતા હૈ ફિલ્મ માટે શાહરુખ ખાન અને કાજોલ તો ફાઇનલ જ હતા. પરંતુ રાણી મુખરજી ના રોલ માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ રોલ માટે કરણ જોહર 8 અભિનેત્રીઓ પાસે ગયા હતા. પરંતુ બધાએ ના પાડી દીધી હતી કરણ જોહરે આગળ કહ્યું કે તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી.

કરણ જોહરે જણાવ્યું કે તેવી જ હાલત સલમાન ખાન વાળા રોલ માટે પણ થઈ હતી. તેમને ક્યાં ક્યાં ફરવું પડ્યું હતું. પરંતુ આખરે સલમાન ખાન અને રાણી મુખરજી પાસે ભીખ માંગી કે તેમની ફિલ્મ કરી લે.
કરણ જોહરે રાણી મુખરજીને લેવા વિશે જણાવ્યું કે તેનો આઈડિયા આદિત્ય ચોપરા અને શાહરુખ ખાને આપ્યો હતો. તેમને રાણી મુખરજીની ફિલ્મ રાજા કી આયેગી બારાત જોઈ હતી અને કહ્યું હતું કે તે રોલમાં રાણી મુખરજી એકદમ ફિટ લાગશે. તે સમયે રાણી ગુલામ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
