Pics : વરુણે આલિયાને ઉપાડી અને કરી નાંખ્યું વૉર્ડરોબ માલફંક્શન!
મુંબઈ, 26 મે : કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ અને વરુણ ધવન હવે ફરી એક વાર રૂપેરી પડદે રોમાંસ કરતા નજરે પડવાના છે. પહેલી ફિલ્મ બાદથી જ બૉલીવુડમાં પોતાના અફૅર અંગે ચર્ચિત થયેલી આ જોડી હાલમાં તેમની આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અંગે ફરી એક વાર ચર્ચામાં છે.
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ પણ કરણ જૌહરની જ છે કે જેમાં આલિયા-વરુણ ફરીથી આવી રહ્યાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વિટર ઉપર લૉન્ચ થઈ ચુક્યો છે, તો ટ્રેલર પણ લૉન્ચ થઈ ચુક્યો છે. દરમિયાન તાજેતરમાં જ ફિલ્મના ફર્સ્ટ લુકનું લૉન્ચિંગ ઇવેંટ પણ યોજાઈ ગયું કે જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને કરણ જૌહર હાજર રહ્યા હતાં.
ફર્સ્ટ લુક લૉન્ચિંગ દરમિયાન આલિયા અને વરુણ બંને મસ્તીએ ચડી ગયા હતાં. આ પ્રસંગે વરુણ ધવને આલિયાને ઉંચકી લીધી હતી, તો જવાબમાં આલિયાએ પણ વરુણને ઉંચકી બતાવ્યો હતો. જોકે આ ઉંચકા-ઉંચકી દરમિયાન જ વરુણ ધવનના હાથે આલિયા ભટ્ટનું વૉર્ડરોબ માલફંક્શન થઈ ગયું કે જે કૅમેરામાં કેદ થઈ ગયું.
ચાલો જોઇએ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફર્સ્ટ લુક લૉન્ચિંગ ઇવેંટની તસવીરો :

ફર્સ્ટ લુક લૉન્ચ
તાજેતરમાં જ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો કે જેમાં ફિલ્મના નિર્માતા કરણ જૌહર, કલાકારો આલિયા ભટ્ટ અને વરુણ ધવન વિગેરે હાજર રહ્યા હતાં.

મસ્તીના મૂડમાં આલિયા-વરુણ
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચિંગ ઇવેંટમાં ફિલ્મના હીરો-હીરોઇન આલિયા ભટ્ટ તથા વરુણ ધવન મસ્તીના મૂડમાં જણાતા હતાં.

આલિયાને ઉંચકી લેતા વરુણ
ફર્સ્ટ લુક લૉન્ચિંગ દરમિયાન વરુણ ધવને આલિયા ભટ્ટને દુલ્હનિયાની જેમ ઉંચકી લીધી હતી.

અને થઈ ગયું વૉર્ડરોબ માલફંક્શન
હમ્પ્ટી શર્મા એટલે કે વરુણ ધવને જોશમાં આવી દુલ્હનિયા એટલે કે આલિયા ભટ્ટને ઉંચકી તો લીધી, પરંતુ તે દરમિયાન જ આલિયાના ટ્રાંસપરંટ લહેંગાએ દગો દઈ દીધો અને આલિયાનું વૉર્ડરોબ માલફંક્શન થઈ ગયું.

આલિયાનો જવાબ
વરુણે આલિયાને ઉંચકી, તો આલિયાએ પણ વરુણને ઉઠાવી લઈ વળતો જવાબ આપ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
