કોણ છે હ્રિતિક રોશનના બિછાને, શું જાણે છે સુજાન?

મુંબઈ, 14 સપ્ટેમ્બર : હ્રિતિક રોશન પાસે હાલ ફિલ્મો નથી અને અત્યારે તે બિલ્કુલ ખાલી છે, પરંતુ ફ્રી હ્રિતિક આજકાલ શું કરી રહ્યો છે? આ એક્સક્લુસિવ તસવીરો ઘણું બધુ કહી જાય છે. પોતાની પત્ની સુઝાનને છોડી આખરે આ કોની સાથે બેડ-શેર કરી રહ્યો છે? શું તેની પત્ની આ વાત જાણે છે?

Hritik Roshan Filmfare Magazine Photoshoot

ચાલો સસ્પેંસ વધુ ન વધારતાં જણાવી દઇએ કે આ તસવીર છે હ્રિતિક રોશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ ફિલ્મફેર મેગેઝીનના ફોટોશૂટની. તેમાં હૉટ હ્રિતિક રોશન એક રૂપાળી અને સેક્સી મૉડેલ સાથે એક જ પથારીએ છે. આ ફોટોમાં હ્રિતિક રોશનએ હૉલીવુડના સુપર હીરો ધી કિંગ ઑફ ડાર્કનેસ એટલે કે બેટમેનને રિપ્રેઝેંટ કર્યો છે. હ્રિતિક રોશનની નજર બેટમેનના મૉસ્ક ઉપર અને મૉડેલની નજર હ્રિતિક રોશન ઉપર છે.

જુઓ તો ખરા, કેટલી કાતિલ નજરથી આ મૉડેલ હ્રિતિકને જોઈ રહી છે. હવે હ્રિતિક રોશનની પત્ની સુધી જ્યારે આ તસવીર પહોંચશે, તો તેને કેવું લાગશે? આનો જવાબ તો સુજાન જ આપી શકે, પરંતુ હકીકત તો એ છે કે બૉલીવુડના આ સુપરહીરોને જોઈને હૉલીવુડના સુપરહીરો પણ શરમાઈ જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X