Shock: રિતિક રોશન ને કંગના ના કારણે થઇ શકે છે જેલ!

રિતિક રોશન અને કંગના રાણાવત નો વિવાદિત કેસ હવે કોર્ટ સુધી પહોચી ચુક્યો છે. 30 અપ્રિલે કંગના રાણાવત સાયબર અપરાધ પોલીસની સામે પોતાનું નિવેદન આપશે.

આખી વાત કંઈક આમ બની હતી કે કેટલાક દિવસ પહેલા કંગના એ એક ઇંટરવ્યૂમાં રિતિક રોશન નું નામ લિધા વગર કહ્યું હતું કે તેના કેટલાક એક્ક્ષ પ્રેમી તેને ફિલ્મમાંથી કાઢી મુકવાના કામ કરી રહ્યા છે. એવા લોકો બેવકૂફ છે તેઓ નથી જાણતા કે કંગના ને કોઈની પણ જરૂરત નથી.

કંગનાનું આ નિવેદન એટલા માટે આવ્યું હતું કેમ કે એવું કહેવામાં આવતું હતું કે રિતિક રોશન ના કહેવા પર કંગના ને આશિકી-3 માંથી હટાવવામાં આવી છે. રિતિક રોશન તરફથી પણ ત્યારબાદ કંગના નું નામ લિધા વિના નિવેદન આપવામાં આવ્યા હતા. બંનેએ એકબીજા નું નામ લિધુ ના હતું પરંતુ એ વાત સાબિત થઇ ગઈ હતી કે તેઓ એકબીજા માટે જ કહી રહ્યા છે.

રિતિક રોશન અને કંગના રાણાવત

રિતિક રોશન અને કંગના રાણાવત

રિતિક રોશને કંગના પર પોતાના પર્સનલ મેલ, પર્સનલ વાતો અને પર્સનલ ફોટો શેર કરવાનો આરોપ લગાવ્યો.

રિતિક રોશન અને કંગના રાણાવત

રિતિક રોશન અને કંગના રાણાવત

કંગનાના વકીલે પણ કહ્યું કે રિતિક રોશન કંગનાની પર્સનલ ફોટો સાર્વજનિક કરવામાં લાગી ગયા છે અને જો આ વાત સાચી સાબિત થઇ ગઈ તો રિતિક રોશન ને જેલ પણ થઇ શકે છે.

વાયરલ કરી રહ્યા છે આપતિજનક તસ્વીરો

વાયરલ કરી રહ્યા છે આપતિજનક તસ્વીરો

બોલિવૂડમાં કંગના રાણાવતના કેટલાક આપતિજનક વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને કંગનાના વકીલના કેહવા મુજબ આ કામ રિતિક રોશન કરાવી રહ્યા છે.

અંગત પાર્ટીમાં શામિલ

અંગત પાર્ટીમાં શામિલ

કંગનાના વકીલના કેહવા મુજબ કંગના રિતિક રોશનની દરેક અંગત પાર્ટીમાં શામિલ હતી.

બચાવી રહ્યા છે ઇઝ્ઝત

બચાવી રહ્યા છે ઇઝ્ઝત

કંગનાના વકીલના કેહવા મુજબ રિતિક રોશન હમણાં ખાલી ને ખાલી પોતાની ઇઝ્ઝત બચાવી રહ્યા છે.

પેરિસમાં કર્યું પ્રપોઝ

પેરિસમાં કર્યું પ્રપોઝ

રિતિક રોશનએ કંગનાને પેરિસમાં પ્રપોઝ કરી હતી. તે સમયે કંગનાએ તેને ના પડી દીધી હતી અને રિતિક કંગના ને એવું કહી ને મનાવી રહ્યો હતો કે બસ એક કંગના જ છે જે તેને જજ નથી કરતી.

લગ્ન માટે મનાવી

લગ્ન માટે મનાવી

રિતિક રોશનએ કંગના ને એવું કહી ને મનાવી હતી કે તેઓ પોતાની આખી ઝિંદગી તેની સાથે જ વિતાવવા માંગે છે.

તલાક પહેલાનું અફેર

તલાક પહેલાનું અફેર

રિતિક અને કંગનાનો સંબધ રિતિકના તલાક પહેલાનો હતો.

રિતિક રોશન અને કંગના

રિતિક રોશન અને કંગના

રિતિક રોશન અને કંગના ના કેસમાં હાલ તો બંનેમાંથી કોઈ પણ નમતું જોખવા માટે તૈયાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X