બૅંગ બૅંગનું શૂટિંગ આવતા મહીનાથી, હૃતિક-કૅટ રેડી
મુંબઈ, 19 એપ્રિલ : પુન એક વાર બૉલીવુડનું હસીન યુગલ કૅટરીના-હૃતિક મોટા પડદે આવવા આતુર છે. બૅંગ બૅંગ ફિલ્મ સાથે બંને પુન એક વાર દર્શકો સામે આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા મહીનાથી શરૂ થશે. ફિલ્મનું નિર્માણ ફૉક્સ સ્ટુડિયો કરી રહ્યો છે. ફિલ્મ માટે કૅટ-હૃતિક ખાસ તાલીમ લેવાનાં છે, કારણ કે ફિલ્મમાં બંનેના ઘણાં સ્ટંટ્સ જોવા મળવાના છે.

બૅંગ બૅંગ ફિલ્મનું નિર્માણ સલામ નમસ્તે, અંજાના-અંજાની, બચના ઐ હસીનો જેવી ફિલ્મોના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કરશે. ફિલ્મનું શૂટિંગ યૂરોપમાં થશે. સંગીત વિશાલ-શેખરનં હશે, પટકથા સુજૉય ઘોષ તેમજ સુરેશ નાયરે લખી છે.
નોંધનીય છે કે બૅંગ બૅંગ ફિલ્મ હૉલીવુડની હિટ ફિલ્મ નાઇટ એન્ડ ડેની હિન્દી આવૃત્તિ હશે. કહે છે કે ફિલ્મને આબેહુબ હૉલીવુડની જેમ જ ફિલ્માવવામાં આવશે. તેથી ફિલ્મમાં કૅટરીના કૈફ તથા હૃતિક રોશન વચ્ચે એક લાંબુ લિપલૉક સીન પણ હશે.
આ પહેલી વાર નથી કે કૅટ-હૃતિક લિપલૉક સીન આપશે. 2011માં ઝોયા અખ્તરની ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં બંનેએ કિસિંગ સીન આપ્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
