હૃતિક રોશનને બુધવારે મળશે હૉસ્પિટલમાંથી રજા
મુંબઈ, 8 જુલાઈ : હૃતિક રોશનની બ્રેન સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે. મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં હૃતિકની સર્જરી દરમિયાન તેમનો આખો પરિવાર એટલે કે પિતા રાકેશ રોશન, પત્ની સુઝાન રોશન સાથે હતાં. ગઈકાલે થયેલી સર્જરી બાદ હવે હૃતિકને આગામી બુધવારે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. હૃતિક રોશનની બ્રેન સર્જરી ગઈકાલે સાંજે શરૂ થઈ. હૃતિક રોશનને બપોરે 2-3 વાગ્યે હિન્દુજા હૉસ્પિટલે દાખલ કરયા અને ત્યાં તેમની ઉપર સર્જરી કરાઈ. હૃતિક રોશને પોતાની બ્રેન સર્જરી અગાઉ ફેસબુક ઉપર પણ બે સ્ટેટસ અપડેટ કર્યાં.

હૉસ્પિટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હૃતિક રોશન હવે સાજા છે અને બુધવારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.. તેમની બ્રેન સર્જરીના પગલે સિદ્ધાર્થ આનંદની બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ થોડુક આગળ વધારી દેવાયું છે. હાલ હૃતિકની ક્રિશ 3 ફિલ્મ તૈયાર છે. તાજેતરમાં જ ફિલ્મના ગીતોનું ડબિંગ પણ પૂર્ણ થઈ ગયું છે.
7મી જુલાઈની સાંજે થયેલ હૃતિકની બ્રેન સર્જરી બાદ હૃતિકના ફૅન્સ ખુશ છે. હૃતિકની સર્જરી દરમિયાન તેમના પરિજનો ઉપરાંત બૉલીવુડના મિત્રો પણ ખડેપગે હૉસ્પિટલે હાજર રહ્યા હતાં. સર્જરી બાદ હૃતિકના પત્ની સુઝાને હૃતિકના તમામ ફૅન્સને થૅંક્સ કહ્યું. હૃતિક પોતાની સર્જરી બાદ વધુ મજબૂત થઈ બહાર આવશે. હૃતિકના મગજમાં એક બ્લડ ક્લૉટ હતો કે જેને કાઢવા માટે આ સર્જરી જરૂરી હતી. હૃતિકને થોડાંક દિવસ અગાઉ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજા પહોંચી હતી અને તેથી આ સર્જરી કરાવવી પડી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
