હાઉસફૂલ 3 ગર્લ નરગીસ ફખરી ના હોટ ફોટો
બોલીવૂડની ફોટોશૂટ ક્વીન ગણાતી નરગીસ ફખરી હાલ માં તેની આવનારી ફિલ્મ હાઉસ ફૂલ 3 ના વ્યસ્ત છે આ ફિલ્મનું શૂટિંગ હાલ લંડનમાં થઇ રહ્યું છે. નરગિસ ફખરી બૉલીવુડમાં ફિલ્મો ઉપરાંત ઉદય ચોપરા સાથેના પોતાના સંબંધોના કારણે ચર્ચામાં રહી હતી.
નરગિસ ફખરી એક અમેરિકન મૉડેલ અને અભિનેત્રી છે કે જે ફાઇનલી નોટેડ પર્સનલટી બની ગઈ છે બૉલીવુડમાં, પરંતુ તેમના ફૅન્સમાં તેઓ એક્ટિંગ ટૅલેંટ કરતા હૉટ બૉડી માટે જાણીતા છે.
નરગિસ ફખરીએ 2011માં રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. લાંબા સંઘર્ષ બાદ નરગિસને પહેલી સફળતા મળી મદ્રાસ કૅફે અને મૈં તેરા હીરો જેવી ફિલ્મો દ્વારા, પરંતુ નરગિસ ફખરી પોતાના એક્ટિંગ ટૅલેંટ કરતા પોતાના માદક હોઠો અને કિલર ટોન્ડ બૉડીના કારણે વધુ જાણીતા છે.

નરગીસ ફખરી
મોડેલિંગના દિવસો દરમિયાન નરગિસે અનેક બિકિની ફોટોશૂટ્સ કર્યા હતાં

નરગીસ ફખરી
નરગિર ફખરી માત્ર ઑનસ્ક્રીન જ હૉટ નથી, ઑફસ્ક્રીન પણ હૉટ છે.

નરગીસ ફખરી
2011માં નરગિસે ઇમ્તિયાઝ અલીની મ્યુઝિકલ રોમાંટિક ફિલ્મ રૉકસ્ટાર સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

નરગીસ ફખરી
નરગિસ ફખરી પોર્ટિકો ન્યુયૉર્કના બ્રાન્ડ એમ્બેસેડર છે.

નરગીસ ફખરી
નરગિસે કહ્યું - હું ભારતીય પરમ્પરાગત ડિઝાઇન્સથી પ્રભાવિત છું.

નરગીસ ફખરી
રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરી યોગા તરફ વળ્યાં છે. તેઓ પોતે ફિટ રહેવા માટે તો યોગા કરે જ છે, પરંતુ તેઓ હવે લોકોને પણ યોગા શીખવાડે છે.

નરગીસ ફખરી
નરગિસનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે

નરગીસ ફખરી
નરગિસ ફખરીએ જણાવ્યું હતુ કે તે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે, પણ જ્યાં સુધી સારી વાર્તા નહિં મળે, ત્યાં સુધી ફિલ્મ સ્વીકારતી નથી

નરગીસ ફખરી
આયટમ સૉંગના અનુભવ અંગે નરગિસે જણાવ્યું - આયટમ સૉંગ કરવું આટલું સરળ નથી હોતું કે જેટલું પડદા ઉપર દેખાય છે.

નરગીસ ફખરી
બૉલીવુડમાં પગલા મૂકનારી અભિનેત્રી નરગિસ ફખરીનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે

નરગીસ ફખરી
નરગિસે જણાવ્યું હતું કે એક તો રૉકસ્ટારની વાર્તા એટલી બધી સારી હતી કે જેને સાંભળ્યા બાદ મેં તરત જ હા કહી દીધું.

નરગીસ ફખરી
ફિલ્મી મૅગેઝીનો અને વિવિધ ઇવેંટ્સ માટે નરગિસ ફખરીએ અનેક વખત હૉટ ફોટોશૂટ કરાવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
