Guess! કૉલીવુડમાં કોણ છે ‘કામુક પગ’ની રાણી?
બૉલીવુડ અભિનેત્રીઓના એસેટ્સ તો બહુ જોયા હશે આપ લોકોએ. આજે નવું વર્ષ 2015 શરૂ થયું છે અને આ નવા વર્ષે અમે આપને લઈ જવા માંગીએ છીએ કૉલીવુડની સહેલગાહે. હા જી, કૉલીવુડ એટલે કે તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓ સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ અમે કે જેઓ સેક્સિએસ્ટ અને હૉટેસ્ટ લેગ્સ ધરાવે છે.
તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે કૉલીવુડનો સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટો ફાળો છે અને એટલુ જ નહીં, જે સેક્સિએસ્ટ અને હૉટેસ્ટ લેગ્સ ધરાવતી અભિનેત્રીઓ સાથે અમે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, તેમાંની કેટલીક અભિનેત્રીઓને આપ બૉલીવુડ ફિલ્મોમાં જોઈ ચુક્યા છો. જેને આપ નહીં ઓળખતા હશો, તેનો અમે પરિચય આપશું. ડૉંટ વરી યાર...
તો ચાલો તૈયાર થઈ જાઓ સેક્સિએસ્ટ-હૉટેસ્ટ લેગ્સ ધરાવતી કૉલીવુડ અભિનેત્રીઓને જોવા :

રમ્યા
રમ્યાના સેક્સી લેગ્સ લોકોના શ્વાસ અદ્ધર કરી નાંખે છે. તેઓ જ્યારે વ્હાઇટ ટી-શર્ટ તથા બ્લ્યૂ જીન્સ શૉર્ટ્સમાં હોય, ત્યારે તેમના કામુક પગની છટા જોતા જ રહી જવાય છે.

જેનેલિયા
આમને તો ઓળખતા જ હશો. હા જી, આપણા રીતેશ દેશમુખના પત્ની છે જેનેલિયા કે જેઓ તાજેતરમાં જ એક ક્યૂટ બૉયના માતા બન્યાં છે. કૉલીવુડમાં વેલાયુદ્ધમ ગર્લ તરીકે જાણીતા જેનેલિયાના આ પગ ઉપર જ ફિદા થઈ ગયા હશે રીતેશ.

તમન્ના ભાટિયા
હિમ્મતવાલા અને હમશકલ્સ જેવી બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા કૉલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાના પગ શેપમાં છે. તેઓ સાચે જ દિવ્ય લાગે છે.

ત્રિશા કૃષ્ણન
ત્રિશા કૃષ્ણન માત્ર પરફેક્ટ બૉડી જ નહીં, પણ લ્યુસિયસ લેગ્સ પણ ધરાવે છે. તેઓ સામાન્ય રીતે લેગ્સ શો કરવાનું ચૂકતા નથી.

સ્નેહા ઉલ્લાલ
આમને પણ તમે ઓળખતા જ હશો. આપણા સલમાનના લકી ગર્લ કે જેઓ ઐશ્વર્યા રાયના કૉપી લાગે છે. હા જી, સ્નેહા ઉલ્લાલના સેક્સી પગ જ તેમને ફિલ્મોમાં વધુ સ્ટાઇલિશ બનાવે છે.

નયનતારા
નયનતારાનો પણ એવી અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે કે જે પોતાના સેક્સી લેગ્સનું પ્રદર્શન કરવામાં સંકોચ નથી કરતાં.

અમલા પૌલ
અમલા પૌલ પ્રપોર્શનેટ તથા સિલ્કી લેગ્સનો વરદાન ધરાવે છે. તેઓ આ યલો ટી-શર્ટ તથા બ્લૅક લેધર શૉર્ટ્સમાં ખૂબ જ હૉટ લાગી રહ્યા છે.

અંજલિ
પોતાના સેક્સી લેગ્સનું ડિસપ્લે કરવા માટે અંજલિ પાસે આવા આઉટફિટ્સ સિવાય કોઈ શ્રેષ્ઠ વિકલ્પ નહોતો.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટીથી પણ બૉલીવુડ દર્શકો પરિચિત હશે. તેમના સેક્સી લેગ્સ પણ લોકોને આકર્ષે છે.

ચાર્મી કૌર
રેડ હૉટ શર્ટ અને હાઈ હીલ પહેરી ચાર્મી કૌર પોતાના સેક્સી લેગ્સનું પ્રદર્શન કરી રહ્યા છે.

દીપિકા પાદુકોણે
બૉલીવુડના નંબર 1 અભિનેત્રી અને કોચાદઇયાં ફિલ્મ દ્વારા રજનીકાંત સાથે સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરનાર દીપિકા પાદુકોણેના સેક્સી લેગ્સના તો કેટલાય દીવાના છે.

હંસિકા મોટવાણી
આપકા સુરૂર ફૅમ હંસિકા મોટવાણી ફાઇન પૅર ઑફ લેગ્સ ધરાવે છે, પરંતુ તેઓ ફિલ્મોમાં તેનું પ્રદર્શન બહુ વધારે નથી કરતાં.

ઇલિયાના
બર્ફી ગર્લ ઇલિયાના પણ લ્યુસિયસ લેગ્સ ધરાવે છે.

કાજલ અગ્રવાલ
સિંઘમ ફૅમ કાજલ અગ્રવાલને પણ ઈશ્વરે પરફેક્ટ બૉડી સાથે લ્યુસિયસ લેગ્સનો વરદાન આપ્યો છે. તેઓ સેક્સી લેગ્સ શો કરવામાં ખચકાતા નથી.

લક્ષ્મી રાય
જ્યારે આપણે કેટલીક ફિલ્મોમાં લક્ષ્મી રાયના ગ્લૅમરસ રોલ્સ જોઇએ, ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ પોતાના સેક્સી લેગ્સના કારણે જ પોતાના રોલમાં ગ્લૅમર ઉમેરે છે.

શ્રિયા સરન
શ્રિયા સરનના એથલેટિક ક્લાઇમ્બ્સ અમને તો ગમે છે. આપને?

સામંતા
રેડ બેલ્ટ સાથેના વ્હાઇટ ડ્રેસમાં સામંતા પોતાના સુંદર પગ બતાવી રહ્યા છે આ તસવીરમાં.

તાપસી પન્નૂ
ચશ્મે બદ્દૂર ફૅમ તાપસી પન્નૂ પણ કૉલીવુડને હૉટેસ્ટ અને સેક્સિએસ્ટ લેગ્સ ધરાવતા અભિનેત્રી છે.

નીતૂ ચંદ્રા
નીતૂ ચંદ્રાના સેક્સી પગ વિશે શું કહેવું? આ તસવીર જ બધુ કહી જાય છે.

દીક્ષા સેઠ
મૉડેલમાંથી અભિનેત્રી બનેલા અને લેકર હમ દીવાના દિલ ફૅમ દીક્ષા સેઠ પણ સેક્સિએસ્ટ લેગ્સ ધરાવે છે.

નમિતા
નમિતાની ઓવરઑલ પર્સનાલિટીમાં તેમના સેક્સી લેગ્સનો મહત્વનો ફાળો છે.

પ્રિયમણિ
પ્રિયમણિએ પોતાના સેક્સી લેગ્સ દ્વારા અનેક ફિલ્મોમાં દર્શકોને ચોંકાવ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
