B'day Spcl : બિપાશાએ Minimum કપડાં પહેરી Maximum સફળતા મેળવી
મુંબઈ, 7 જાન્યુઆરી : બિપાશા બાસુ આજે 36 વર્ષના થઈ ગયાં. તેમનો જન્મ 7મી જાન્યુઆરી, 1979ના રોજ થયો હતો. હૉટ એન્ડ સેક્સી ફિલ્મો સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર બિપાશા બાસુ આજકાલ હૉરર પ્લસ સેક્સ એટલે કે હૉરેક્સ ફિલ્મોના કારણે ચર્ચામાં છે. તેમની આગામી ફિલ્મ ઍલોન પણ એક હૉરર ફિલ્મ છે કે જેમાં સેક્સી સીન્સના તડકા છે. આ ફિલ્મ 16મી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે કે જેમાં તેમના હીરો કરણ સિંહ ગ્રોવર છે.
બિપાશા બાસુ બૉલીવુડ જ નહીં, પણ દેશના સેક્સી સિમ્બૉલ ધરાવતા હૉટેસ્ટ અભિનેત્રી છે. તેમણે રાઝ ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું અને હવે તેઓ ઍલોનમાં દેખાવાનાં છે.
બિપાશાનું એક્ટિંગ ડેબ્યુ પણ તેમના ભાગ્યના કારણે શક્ય બન્યું. તેઓ તે વખતે ડીનો મોરિયા સાથે ડેટિંગ કરતાં હતાં. તે દરમિયાન અચાનક જ રાઝ ફિલ્મની લીડ એક્ટ્રેસે ફિલ્મ છોડી દીધી અને નિર્માતાઓએ બિપાશાની પસંદગી કરી. આમ બિપાશાનું ફિલ્મી કૅરિયર શરૂ કર્યું.
બિપાશા બાસુએ રાઝથી ઍલોન દરમિયાન અનેક ફિલ્મોમાં કામ કર્યું. ઘણી ફિલ્મો સફળ, તો અનેક નિષ્ફળ પણ નિવડી, પરંતુ આ ઉતાર-ચઢાવ વચ્ચે બિપાશા બાસુનું નામ સૌથી વધારે ચર્ચામાં જ્હૉન અબ્રાહમ સાથેના અફૅરના કારણે રહ્યું. જોકે લાંબા ડેટિંગ બાદ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.
તે પછી બિપાશાએ હરમન બાવેજા સાથે ડેટિંગ કર્યું. તેઓની સાથે પણ બ્રેક-અપ થયું અને હાલ બિપાશા ઍલોન છે અને આ જ નામની ફિલ્મ સાથે તેઓ ફરી એક વાર પોતાની હૉટનેસ પાથરવા જઈ રહ્યા છે. દરમિયાન ઍલોનના હીરો કરણ સાથે પણ બિપાશાનું નામ જોડાઈ રહ્યું છે.
બિપાશા-કરણ બંને હાલ રીયલ લાઇફમાં ઍલોન જ છે. કરણે પણ તાજેતરમાં જ પોતાની પત્ની જેનિફર વિંગેટ સાથે છુટાછેડા લઈ લીધાં છે. એટલે શક્ય છે કે બિપાશા અને કરણના આ સંબંધો કદાચ કોઈક પરિણામ સુધી પહોંચે.
ચાલો હાલ તો આપને બતાવીએ બિપાશા બાસુના જન્મ દિવસે તેમની હૉટેસ્ટ તસવીરો :

કૅલેંડર
બિપાશા બાસુની આ લેટેસ્ટ તસવીર છે ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015ની. બિપાશાએ કૅલેંડરમાં બિકિની સાથે પોતાનું ટોન્ડ બૉડી એક્સપોઝ કર્યું છે.

લિંગરી
બિપાશા બાસુએ ઘણા ફોટોશૂટ્સ દરમિયાનલિંગરી પહેરવામાં પણ કોઈ સંકોચ નથી અનુભવ્યો.

વધુ એક
આ તસવીર ડબ્બુ રત્નાનીના કૅલેંડરની એક જૂની તસવીર છે કે જેમાં બિપાશા ટૉપલેસ જણાય છે.

હૉટ જિસ્મ
જિસ્મ ફિલ્મના શૂટિંગની આ તસવીર છે કે જેમાં બિપાશા ટૉપલેસ જણાય છે. આ ફિલ્મે બિપાશાના કૅરિયરને નવી ઉંચાઈ બખ્શી.

સુપર હૉટ
ડસ્કી બંગાળી સુંદરીની વધુ એક ટૉપલેસ તસવીર. બિપાશા ફોટોશૂટ્સ અને ફિલ્મોમાં અનેક વખત ટૉપલેસ થયાં છે.

બ્લૅક એન્ડ વ્હાઇટ
આ તસવીરમાં બિપાશા સુપર હૉટ જણાય છે. ટૂ પીસ કપડામાં બિપાશા પોતાને એક્સપોઝ કરી રહ્યાં છે.

બૅર બૅક
આ તસવીરમાં બિપાશાના બૉડીનો ઉપરનો ભાગ બૅર છે. બિપાશાએ પોતાના સ્તન પોતાના હાથ વડે ઢાંકી રાખ્યાં છે.

અનસીન પિક
બિપાશા બાસુની આ એક દુર્લભ અને વણજોયેલી તસવીર છે કે જે તેમના મૉડેલિંગના દિવસોની છે. આ તસવીર બિપાશા દ્વારા સ્તન ઇનક્રીઝ કરવાની સર્જરી કરાયા પહેલાની છે.

રેડ બિકિની
બિપાશા બાસુની મૉડેલિંગના દિવસોની વધુ એક હૉટ તસવીર.

મૅક્ઝિમ ફોટોશૂટ
બિપાશા બાસુએ મૅક્ઝિમ ફોટોશૂટ દરમિયાન પણ લિંગરી અને બિકિની સાથે પોઝ આપ્યા હતાં. બિપાશા બાસુ ઓછા કપડા પહેરવા માટે જાણીતા છે. હૅપ્પી બર્થ ડે બિપાશા...

Must Read
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
