હોશ ઉડાવી દેશે સાઉથની હસીનાઓના Hottest Backless પોઝ...
મુંબઈ, 20 સપ્ટેમ્બર : દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ બૅકલેસ થવામાં જરાય ખચકાતી નથી. પોતાની કિલર કાયા સાથે તેઓ પોતાની સુંદર પીઠનું પ્રદર્શન કરવામાં ખચકાટ નથી અનુભવતી. નયનતારા, અનુષ્કા શેટ્ટી, નમિતા સહિતની અભિનેત્રીઓએ અનેક ફિલ્મોમાં પોતાની હૉટ પીઠ બતાવી છે.
જૂના જમાનામાં તો બૉલીવુડ અભિનેત્રીઓ પણ બૅકલેસનું પ્રદર્શન કરતા ખચકાતી હતી, પરંતુ આજે તો બૉલીવુડથી લઈ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ ખુલ્લી પીઠ સાથે ફિલ્મો અને ઇવેંટ્સમાં જોવા મળે છે.
ચાલો આપને તસવીરોમાં બતાવીએ સાઉથ ઇન્ડિયન અભિનેત્રીઓના હૉટ બૅકલેસ અવતાર :

રીમા સેન
તામિળ ફિલ્મ Ilavarasi ફિલ્મમાં રીમા સેનનું હૉટેસ્ટ બૅકલેસ સીન.

ત્રિશા કૃષ્ણન
તામિળ ફિલ્મ Samarમાં ત્રિશા કૃષ્ણન બૅકલેસ એક્સપોઝ કરતા જણાય છે.

તમન્ના ભાટિયા
એક જાહેરખબરના શૂટિંગ દરમિયાન બૅકલેસ તમન્ના ભાટિયા.

તાપસી પન્નૂ
તાપસી પન્નૂએ તેલુગુ ફિલ્મ વીરા માટે બૅકલેસ દૃશ્યો આપ્યા હતાં.

સન્ની લિયોન
કૉલીવુડ ફિલ્મ વૅડેક્યુરી દ્વારા સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરતાં સન્ની લિયોને આ ફિલ્મમાં બૅકલેસ સીન્સ આપ્યાં છે.

ઐશ્વર્યા રાય
બંગાળી ફિલ્મ ચોખેર બાલીમાં ઐશ્વર્યા રાયે આ બૅકલેસ સીન આપી સૌને ચોંકાવી દીધા હતાં.

સોનાક્ષી સિન્હા
એક ઍવૉર્ડ ફંક્શનમાં ખુલ્લી પીઠ સાથે પહોંચ્યા હતાં સોનાક્ષી સિન્હા.

શ્રિયા સરન
એક ફોટોશૂટ માટે શ્રિયા સરને ખુલ્લી પીઠનું પ્રદર્શન કર્યુ હતું.

શિલ્પા શેટ્ટી
તામિળ ફિલ્મ મિસ્ટર રોમિયોમાં કામ કરી ચુકેલા શિલ્પા શેટ્ટીએ સિને બ્લિટ્ઝ મૅગેઝીન માટે બૅકલેસ પોઝ આપ્યો હતો.

શાઝાન પદમસી
કનિમોઝી ફિલ્મમાં એક્ટિંગ કરનાર શાઝાન પદમસી એક ઍવૉર્ડ ફંક્શનમાં ખુલ્લી પીઠ સાથે પહોંચ્યા હતાં.

સમીરા રેડ્ડી
બૅકલેસ શો સાથે રૅમ્પ વૉક કરતાં સમીરા રેડ્ડી.

પ્રિયંકા ચોપરા
તામિળ ફિલ્મ Thamizhanમાં કામ કરી ચુકેલા પ્રિયંકા ચોપરા એક ફોટોશૂટ માટે બૅકલેસ થયા હતાં.

પૂજા ગાંધી
તામિળ ફિલ્મ Karimedu માટે પૂજા ગાંધીએ બૅકલેસ દૃશ્યો આપ્યા હતાં. આ ફિલ્મ કન્નડમાં Dandupalya નામે ડબ કરાઈ હતી.

નમિતા
એક ફિલ્મી ઇવેંટ દરમિયાન બૅકલેસ નમિતા.

લક્ષ્મી રાય
ઘણા વખત પહેલા લક્ષ્મી રાય એક ફોટોશૂટ માટે બૅકલેસ થયા હતાં.

કાજલ અગ્રવાલ
તેલુગુ ફિલ્મ વીરામાં કાજલ અગ્રવાલની બૅકલેસ તસવીર.

જેનેલિયા ડિસૂઝા
એક તેલુગુ ફિલ્મ ઇવેંટ દરમિયાન બૅકલેસ જેનેલિયા ડિસૂઝા.

દીપિકા પાદુકોણે
કોચાદઇંયા દ્વારા સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર દીપિકા પાદુકોણે ઘણી વખત પોતાની ખુલ્લી પીઠ બતાવતાં હોય છે.

અસીન
એક ફોટોશૂટ માટે બૅકલેસ થયા હતાં અસીન.

અનુષ્કા શેટ્ટી
તેલુગુ ફિલ્મ રગડા માટે ખુલ્લી પીઠનું પ્રદર્શન કરતા અનુષ્કા શેટ્ટી.

ઇલિયાના
તેલુગુ ફિલ્મ ખતરનાકમાં ઇલિયાના ડીક્રૂઝનો બૅકલેસ પોઝ.

નયનતારા
તામિળ ફિલ્મ બિલ્લામાં નયનતારાએ હૉટ બૅકલેસ દૃશ્યો આપ્યા હતાં.

વાણી કપૂર
અહા કલ્યાણમની અભિનેત્રી વાણી કપૂર ફિલ્મફૅર ઍવૉર્ડમાં બૅકલેસ દેખાયા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
