Pics : Hotty નેહા ધુપિયા થઈ Naughty, સ્વિડન-પેરિસમાં રજાઓની ઉજવણી...
મુંબઈ, 1 સપ્ટેમ્બર : હૉટ બૉલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા પોતાના જીવનનો આનંદ માણી રહ્યા છે. નેહાએ પોતાની ઇંસ્ટાગ્રામ સાઇટ પર પોતાના હૉલીડે પિક્ચર્સની આખી સિરીઝ પોસ્ટ કરી નાંખી છે. તેમણે પહેલા સ્વિડન અને પછી પેરિસનો પ્રવાસ કર્યો છે.
મળતી માહિતી મુજબ નેહા ધુપિયાએ વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી વિદેશ પ્રવાસ ખેડ્યો છે. તેમણે સ્વિડન પ્રવાસ દરમિયાન વોલ્વોના ન્યૂ કાર લૉન્ચ ઇવેંટમાં રૅમ્પ વૉક કર્યુ. તેમની સાથે ફૅમસ ફોટોગ્રાફર અતુલ કસ્બેકર પણ હતાં. અતુલે ખેંચેલી તસવીર નેહાએ પોસ્ટ કરી છે.
કર્વી ફિગર ધરાવતા નેહા ધુપિયાએ જણાવ્યુ હતું - મારા મતે મારી પગની આંગળીઓ ખૂબ જ કદરૂપી છે. તેથી હું જૂતા પહેરવાનું પસંદ કરુ છું. નેહાએ વધુમાં જણાવ્યું - મહિલા તરીકે લાંબી દેખાવા માટે હું હીલ્સ પહેરવાનું પણ પ્રીફર કરુ છું.
નોંધનીય છે કે નેહા ધુપિયા ઘણા વખતથી એક સફળ ફિલ્મની તલાશમાં છે. તેમની આગામી ફિલ્મનું નામ ઇક્કીસ તોપોં કી સલામી છે.
ચાલો તસવીરોમાં જોઇએ નેહા ધુપિયાનો સ્વિડન અને પેરિસ પ્રવાસ :

Pic 1
હૉટ નેહા ધુપિયા પેરિસ ખાતે એફિલ ટાવર પાસે.

Pic 2
પેરિસ ખાતે એન્જૉય કરતા નેહા.

Pic 3
પેરિસ ખાતે સેલ્ફી લેતા નેહા ધુપિયા.

Pic 4
નેહાએ પોસ્ટ કર્યું, "#paris ... Make a wish ... Lock it up ..."

Pic 5
નેહાએ પોસ્ટ કર્યું, "#operakallen one of the best spots to eat in #sweden @nickadvani @atulkasbekar ... Until next time !"

Pic 6
આ તસવીર પેરિસ છોડતા પહેલાની છે. નેહાએ પોસ્ટ કર્યું, "Next stop #Paris ... #comingsoon."

Pic 7
નેહાની વધુ એક પોસ્ટ, "Shot by @atulkasbekar ... Does nt get better now, does it! #sweden #newxc90 @volvocars."

Pic 8
નેહાએ લખ્યું, "Beautiful days #sweden #newxc90 #volvoautoindia @volvocars @carissma05 @nickadvani @atulkasbekar."

Pic 9
નેહાએ પોસ્ટ કર્યું, "#rainy days @Sweden #waterfront."

Pic 10
નેહાની વધુ એક પોસ્ટ, "Streets of #sweden #nofilter perfect day !"

Pic 11
સ્વિડનના સ્ટૉકહોમ ખાતે નેહા.

Pic 12
આ તસવીર નેહાના જન્મ દિવસની ઉજવણી દરમિયાનની છે.

Pic 13
નેહાએ પોસ્ટ કર્યું, "#picstitch Thankyou for all the love ... The past 24 hours have been so special #sweden"

Pic 14
સ્વિડનની શેરીઓમાં નેહા ધુપિયા.

Pic 15
તેમણે પોસ્ટ કર્યું, "#viking moment ... #oldtown #stockholm #sweden."

આ પણ વાંચો
Caught : કરણ જૌહરની પાર્ટીમાં સાથે પહોંચ્યા Love Birds રણબીર-કૅટ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
