રાધિકા આપ્ટે અને દેવ પટેલનો આ લવ મેકિંગ સીન થયો લીક, તેજીથી વાયરલ
રાધિકા આપ્ટે અને દેવ પટેલનો આ લવ મેકિંગ સીન થયો લીક, તેજીથી વાયરલ
રાધિકા આપ્ટે જેટલી પોતાના સશક્ત કેરેક્ટર માટે ફેમસ છે તેટલી જ તે પોતાના બોલ્ડ દ્રશ્યો માટે પણ ફેમસ છે. હાલમાં જ તેની અને સ્લમડોગ મિલિયનેયર એક્ટર દેવ પટેલની બ્રિટિશ અમેરિકન ફિલ્મ ધી વેડિંગ ગેસ્ટનો એક લવ મેકિંગ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ચૂક્યો છે અને તેજીથી વાયરલ થઈ રહ્યો છે.
રાધિકા અને દેવની આ ફિલ્મનું સ્ક્રીનિંગ પાછલા વર્ષે ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. જે બાદ આ ફિલ્મ માર્ચમાં અમેરિકામાં રિલીઝ ફણ થઈ ગઈ હતી પરંતુ આ સીન હાલમાં જ ઈન્ટરનેટ પર લીક કરવામાં આવ્યો છે.

બોલ્ડ સીન થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે રાધિકા કોઈ બોલ્ડ સીનને કારણે ચર્ચામાં આવી છે. અગાઉ તેનો અને આદિલ હુસૈનનો એક લવ મેકિંગ સીન પાર્ચ્ડના રિલીઝ થતા પહેલા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. અગાઉ અનુરાગ કશ્યપની એક ઈન્ટરનેશનલ ફિલ્મથી પણ રાધિકાનો એક બોલ્ડ સીન લીક થયો હતો. જો કે હંમેશાની જેમ રાધિકાએ આ વાતને મહત્વ ન આપ્યું. તેમનું માનવું છે કે બોલ્ડ સીન કે ન્યૂડ સીન કરવામાં કોઈ તકલીફ નથી થતી. અહીં જુઓ બૉલીવુડના કેટલાક લીક વાયરલ લવ મેકિંગ સીન...

બાબૂમોશાય બંદૂકબાજ
વનવાજુદ્દીન સિદ્દીકી અને બિદિતા બાગની ફિલ્મના આ સીનને લઈ ભારે ચર્ચા થઈ. ખાસ કરીને એટલા માટે કે અગાઉ આ સીન ફિલ્મની પહેલી હીરોઈન ચિત્રાંગતા સિંહ શૂટ કરી ચૂકી હતી. ચિત્રાંગદાએ ફિલ્મ છોડી દીધી હતી કેમ કે ડાયરેક્ટરે તેને સૌની સામે પેટીકોટ ઉઠાવી પગ ઘસવા કહ્યું હતું.

દયાવાન
માધુરી દીક્ષિત અને વિનોદ ખન્નાનો આ લવ મેકિંગ સીન આજે પણ બૉલીવુડના સૌથી બોલ્ડ દ્રશ્યોમાં ગણવામાં આવે છે. ફિલ્મમાં માધુરી દીક્ષિતે એક વેશ્યાની ભૂમિકા નિભાવી હતી.

આશિક બનાયા આપને
તનુશ્રી દત્તાનું આ બૉલીવુડ ડેબ્યૂ હતું અને તે આવતા જ ઈમરાન હાશમી સાથે પોતાના આ બોલ્ડ સીનને લઈ ચર્ચામાં આવી ગઈ હતી.

મર્ડર
ઈમરાન હાશમી બૉલીવુડના સીરિયલ કિસર એમ જ થોડા કહેવાય છે. આ ફિલ્મમાં ઈમરાન અને મલ્લિકાની બોલ્ડ કેમેસ્ટ્રીએ સૌને હલાવીને રાખી દીધા હતા.

રંગરસિયા
ફિલ્મમાં નંદિતા સેન અને રણદીપ હુડાની કેમેસ્ટ્રી શાનદાર હતી. રણદીપ હુડાએ ફિલ્મમાં રાજા રવિ વર્માની ભૂમિકા નિભાવી હતી અને એક પેન્ટિંગ બનાવતી વખતે આ લવ મેકિંગ સીન ભારે વાયરલ થયો હતો.

હેટ સ્ટોરી
સલમાન ખાનની વીર એક્ટ્રેસ ઝરીન ખાને હેટ સ્ટોરી 3ની સાથે પોતાની દિશા બદલી દીધી હતી અને પિલ્મમાં તેનો અને કરણ સિંહ ગ્રોવરનો આ હૉટ સીન ઘણા સમય સુધી વાયરલ થતો રહ્યો.

બીએ પાસ
શિલ્પા સકલાનીને આ ફિલ્મ માટે ઘણા વખાણ મળ્યાં હતાં. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શાદાબ કમલે નિભાવી હતી.

એક પહેલી લીલા
ફિલ્મમાં સની લિયોની હોય અને બોલ્ડ સીનનો તડકો ન લાગે, એવું ક્યારેય બની શકે? એક પહેલી લીલાનો આ લવ મેકિંગ સીન પણ કેટલાય દિવસ સુધી વાયરલ થતો રહ્યો હતો.

હંટર
ગલશન દેવૈયા સ્ટારર હંટર એક શ્રેષ્ઠ એડલ્ટ કોમેડી હતી. પિલ્મમાં ગુલશન દેવૈયા અને સાઈ તમાન્હકરનો આ લવ મેકિંગ સીન પણ ઘણો વાયરલ થયો હતો.

જિસ્મ 2
રણદીપ હુડા અને સની લિયોનીની કેમેસ્ટ્રી આ ફિલ્મમાં શાનદાર હતી. ફિલ્મથી બંનેનો આ લવ મેકિંગ સીન બૉલીવુડમાં સૌથી હૉટ સીન ગણવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
