મીડિયાથી છૂપાઈને રજા માણવા ઊપડ્યા રણવીર, કેટરીના, સન્ની લિયોની...
[બોલીવુડ ગપસપ] આપણા ફિલ્મી સિતારાઓની હંમેશા એક જ ફરિયાદ રહે છે કે મીડિયાવાળા તેમની વ્યક્તિગત જીવનમાં દખલગીરી કરે છે. હંમેશા રણવીર કપૂર, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ વગેરેને મીડિયા પર પોતાની નારાજગી ઊતારતા જોવામાં આવ્યા છે, તેમને એવી ફરિયાદ પણ રહે છે કે મીડિયા તેમને સ્પેસ નથી આપતું.
હવે આપ જ કહો કે આટલી સુંદર જગ્યાએ હોટ અને પોતાની આગવી અદામાં સ્ટાર્સ દેખાશે તો કોઇ કેવી રીતે તેમની પરથી નજર ફેરવી શકશે. જો કોઇના કેમેરામાં આ તસવીરો આવી ગઇ તો તે તસવીરોની કિંમત હોય છે લાખોમાં. ફેન્સ પણ આખરે જાણવા માગે છે કે તેમના સ્ટાર્સ ક્યાં અને કોની સાથે પોતાનો સમય વિતાવી રહ્યા છે.
તો આવો છેલ્લા કેટલાંક સમયમાં બોલીવુડ સ્ટાર્સ જેવા કે કેટરીના, રણવીર કપૂર, પ્રિયંકા ચોપડા, સન્ની લિયોનીની રજાઓ દરમિયાનની કેટલીક સેક્સી અને હોટ તસવીરો પર કરીએ એક નજર...

રણબીર કપૂર અને કેટરીના કૈફ
ધૂમ-3ની રીલિઝ પહેલા કેટરીના કૈફ અને રણવીર કપૂર રજાવો માણવા માટે આઇવિઝ બીચ પર પહોંચ્યા હતા. જ્યાં કેટરીનાની બિકીની અને રણવીરની શૉટ્સમાં તસવીરો લઇ લેવામાં આવી હતી, આ તસવીરોને લઇને ઘણી બબાલ પણ થઇ હતી.

બિપાશા બાસુ
સમાચાર અનુસાર અલોન ફિલ્મ દરમિયાન કરન સિંહ ગ્રોવર અને બિપાશા એટલા નજીક આવી ગયા હતા કે તેઓ સાથે રજા માણવા માટે ક્યાંક દૂર પહોંચી ગયા હતા. આપ તસવીર પરથી અંદાજો લગાવી શકો છો કે આ સ્થળ કેટલું રોમેન્ટિંક હશે.

મલાઇકા અરોરા ખાન
મલાઇકા અરોરા ખાનની હોટનેસની આગળ તો આજે પણ બોલીવુડની કોઇ હીરોઈન નથી ટકતી. રજાઓ દરમિયાન મલાઈકાએ ઇંસ્ટાગ્રામ પર પોતાની આ હોટ તસવીર પોસ્ટ કરી.

પરિણીતી ચોપડા
આ પરિણીતી ચોપડાની રજાઓ દરમિયાનની એક ખૂબ જ વિવાદાસ્પદ તસવીર છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા પોતાના પરિવારની સાથે ડિસેમ્બરમાં રજાઓ માણવા માટે બહાર ગઇ હતી. આ તસવીર પ્રિયંકાની જેમ જ ખૂબ જ હોટ છે.

શ્રીદેવી અને બોની કપૂર
પોતાની પુત્રીઓ સાથે શ્રીદેવી અને બોની કપૂર રજાઓ ગાળવા બહાર ગઈ હતી. આ તસવીરમાં શ્રીદેવી પોતાની પુત્રીઓ કરતા વધારે હોટ દેખાય રહી છે.

સન્ની લિયોની અને ડેનિયલ વેબર
સન્ની લિયોની પોતાના પતિ ડેનિયલ વેબર સાથે જાન્યુઆરીમાં મેક્સિકો રજા ગાળવા માટે ગઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
