બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે કેટરીના કૈફની હમશકલ અલિના રાય, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની હમશકલ જોવા મળે છે. કેટરીના કૈફ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. કેટરીના કૈફની હમશકલ પણ બોલિવૂડમાં જ હાજર છે. બોલિવૂડની એક અભિનેત્રી અલિના રાય બિલકુલ કેટરીના જેવી જ દેખાય છે.
બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની હમશકલ જોવા મળે છે. કેટરીના કૈફ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. કેટરીના કૈફની હમશકલ પણ બોલિવૂડમાં જ હાજર છે. બોલિવૂડની એક અભિનેત્રી અલિના રાય બિલકુલ કેટરીના જેવી જ દેખાય છે. તેને જોઈને કોઈપણ પહેલી નજરમાં ગફતલમાં પડી શકે છે. અલિના રાય પણ ફિલ્મોમાં જોવા મળી છે. અલિના રાય પણ એકદમ ગ્લેમરસ લાઈફ જીવે છે. તેન ખૂબસુરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે.

કોણ છે અલિના રાય?
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફની હમશકલ અલિના રાયને જોઈને કોઈપણ તેને કેટરીના સમજી શકે છે. બન્ને લગભગ એકબીજા જેવી જ દેખાય છે. અલિના ખૂબસુરતીમા પણ સહેજેય ઉતરતી નથી.

અલિના રાય સોશિયલ મીડિયા પ્રેમી છે
અલિના રાય પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અલિના તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેનું ઈન્સ્ટા બોલ્ડ ફોટો અને વીડિયોથી ભરેલુ છે.

અલિનાની મોટી ફેન ફોલોઈંગ છે
અલિનાના સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફેન્સને તેનો હોટ એન્ડ બોલ્ડ અંદાજ પસંદ આવે છે. તે પણ ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે.

અલિના રાય ગ્લેમરસ લાઈફ જીવે છે
અલિના રાય બોલ્ડ અભિનેત્રી છે. તેનું ઈન્સ્ટાગ્રામ જોઈને કોઈપણ કહી શકે કે તે ગ્લેમરસ લાઈફ જીવી રહી છે. તે દરેક પ્રકારના ડ્રેસમાં તેના ફોટો શેર કરતી રહે છે. અલિનાના દરેક અવતારના ફેન્સ દિવાના છે.

અલિના રાયનું ઈન્સ્ટા ફોટોથી ભરેલુ છે
અલિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ વાતનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઘણા ફોટો શેર કર્યા છે. તે વીડિયો પણ શેર કરતી રહે છે.

અલિના મોડેલિંગ કરી ચુકી છે
અલિના રાય સૌથી પહેલા ટીકટોકને લઈને ચર્ચામાં આવી હતી. તે મોડલિંગ પણ કરી ચુકી છે. ટીકટોકમાં વોકપ્રિયતા થયા બાદ સતત તેની લોકપ્રિયતા વધી રહી છે.

અલિના ટીકટોકથી ચર્ચામાં આવી હતી
અલિના રાય ટીકટોકને લઈને ચર્ચામાં આવ્યા બાદ તેને ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અલિના રાય લખનૌ જંક્શન, રોષ અને કમાલ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

અલિનાને કોઈ કેટરીના કૈફની હમશકલ કહે તે પસંદ નથી
અલિના રાયને કોઈ તેને કેટરીના કૈફની હમશકલ કહે તે પસંદ નથી. તે પોતાન કેટરિનાની હમશકલ માનતી નથી. તેણે એક ઈન્ટરવ્યૂમાં ખુદ કહ્યું હતું કે, તે કેટરીના જેવી દેખાતી નથી.

અલિના પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે
અલિના પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે. તે પોતાને કેટરીનાની હમશકલ તરીકે ઓળખાવવા માંગતી નથી અને પોતાની અલગ ખુદ બનાવવા માંગે છે. તે કહે છે કે તે પોતે પોતાની ઓળખ બનાવી લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
