Pics : દરિયા કિનારે બિકિનીમાં હોળી રમતી રોઝલીન!
મુંબઈ, 17 માર્ચ : પોતાની બોલ્ડનેસ માટે જાણીતાં બૉલીવુડ અભિનેત્રી અને મૉડેલ રોઝલીન ખાન માટે રંગોનો તહેવાર હોળી ખાસ મહત્વ ધરાવે છે. એટલે જ તો રોઝલીન ખાને હોળીની ઉજવણી પોતાના હૉટ અંદાજમાં કરી.
હોળીમાં સામાન્ય રીતે બૉલીવુડ સેલિબ્રિટીઓ ખૂબ જ ઉત્સાહિત રહે છે. સૌ આ દિવસે રંગોમાં ડુબી જવા માંગે છે અને સાથે જ આ દિવસને યાદગાર બનાવવા માંગે છે. આ એક એવો તહેવાર છે કે જે રમવામાં સૌ મજા લુંટતા હોય છે. રોઝલીન ખાને તાજેતરમાં હોળી માટે એક હૉટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે કે જેમાં તેઓ પાણી અને રંગો સાથે રમી રહ્યાં છે અને તે પણ દરિયા કિનારે.
રોઝલીન ખાનને તસવીરોમાં જોઈ તમે પણ તૈયાર થઈ જાઓ હોળી રમવા માટે :

રોઝલીન છે પેટા મૉડેલ
હૉટ એક્ટ્રેસ રોઝલીન ખાન બૉલીવુડ અભિનેત્રી સાથે જ પેટાના પણ મૉડેલ છે. પોતાના હૉટ તથા સેમી ન્યુડ ફોટોશૂટના પગલે રોઝલીન ચર્ચામાં આવ્યાં.

થાપાની તસવીરોએ ચર્ચામાં
રોઝીન ખાન સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યાં કે જ્યારે તેમણે પોતાના થાપાની તસવીરો પબ્લિકલી પોસ્ટ કરી અને સાથે જ બ્રેસ્ટ કૅર અવૅરનેસ સાથે જોડાયેલ અનેક ભ્રાંતિઓ વિશે લોકો સુધી માહિતી પહોંચાડી.

રોઝલીનની શરુઆત ટીવી એડથી
રોઝલીન ખાને પોતાનો એક્ટિંગ પ્રોફેશન શરૂ કર્યો કેટલીક ટીવી જાહેરખબરો કરી. સૌથી વધુ તેમને લોકોએ જાણ્યાં ફ્રૂટીના જાહેરખબર વડે. ઉપરાંત મોનેકો તથા કેલ્વીનેટરની જાહેરખબરમાં પણ રોઝલીન દેખાયાં.

પ્રથમ ફિલ્મ ધમા ચૌકડી
રોઝલીને સૌપ્રથમ ધમા ચૌકડી ફિલ્મ સાઇન કરી. તેમાં તેઓ સંજય મિશ્રા, મુકેશ તિવારી તથા દીપરાજ રાણા સાથે છે, પરંતુ આજ સુધી આ ફિલ્મ રિલીઝ નથી થઈ.

રોઝલીન બનશે સવિતા ભાભી
રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મ સવિતા ભાભીમાં રોઝલીન ખાન સવિતા ભાભીનો રોલ કરશે. આ એક સેક્સ કૉમેડી ફિલ્મ હશે.

રોઝલીનની વેબ કૉમિક
રોઝલીન ખાને 2013માં જાહેરાત કરી કે તેઓ પ્રથમ બૉલીવુડ સ્ટાર છે કે જેમની પોતાની વેબ કૉમિક છે. આ કૉમિક 4થી ઑગસ્ટે રોઝલીનની વેબસાઇટ પર લૉન્ચ થઈ.

રોઝલીનનું હૉટ ફોટોશૂટ
રોઝલીન ખાને તાજેતરમાં જ હોળીના પ્રસંગે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું.

બિકિનીમાં કરાવ્યું ફોટોશૂટ
રોઝલીન ખાને હોળીના ફોટોશૂટને થોડુંક હૅપ્પનિંગ બનાવવા માટે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
