બ્લેક એન્ડ વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં હિના ખાને કાતિલ પોઝ આપ્યા, જુઓ ફોટો
હિના ખાનનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. લેટેસ્ટ લુકમાં હિના ખાન બોડિકોન ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
આ દિવસોમાં અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. હિના ખાને તેની કાતિલ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. હવે હિના ખાનનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં હિના બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે.

હિના ખાનનો ગ્લેમરસ અવતાર
હિના ખાન તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનું સારી રીતે જાણે છે. આ માટે તે સોશિયલ મીડિયા પર તેના ફોટો વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ હિના ખાન બોડિકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી.

બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રિપ્ડ બોડિકોન ડ્રેસમાં પોઝ આપ્યા
લેટેસ્ટ લુકમાં હિના ખાન બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રિપ્ડ બોડિકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં હિના ખાન કમાલ લાગી રહી છે. તેનો આ લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફોટો ફેન્સને ઘાયલ કરી રહ્યા છે
હિના ખાન પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટો શેર કરવાનું નથી ચુકતી. આ લુકમાં હિના ખાનની બોલ્ડનેસ ફેન્સને ઘાયલ કરી રહી છે. ફેન્સ પણ તેના ફોટો પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે.

હિના ખાન તેની ખૂબસૂરતીથી ફેમસ છે
હિના ખાન સુંદરતામાં મોટી અભિનેત્રીઓને માત આપે છે. આ જ કારણ છે કે હિના ખાનને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. હિના ખાનને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેની કિલર સ્ટાઇલ ફેન્સને પસંદ આવે છે.

સનગ્લાસ પહેરી લુકમાં ચાર ચાંદ લગાવ્યા
ફોટોમાં હિના ખાને સનગ્લાસ પહેરીને પોતાના લુકમાં ચાર ચાંદ લગાવ્યા છે. અભિનેત્રી હિના ખાનના સિઝલિંગ પોઝ ઈન્ટરનેટનો પારો ઉચકી રહ્યા છે. હવે ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે.

હિના ખાને ઓછા સમયમાં મોટી સફળતા મેળવી છે
હિના ખાન પોતાના ફેન્સ માટે અંગત અને પ્રોફેશનલ મુમેન્ટ શેર કરતી રહે છે. બિગ બોસમાંથી ફેમસ થયેલી હિના ખાને ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે.

હિના મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે
અભિનેત્રી હિના ખાન ટીવી એક્ટર શહીર શેખ સાથે બારીશ બન જાના સોંગમાં પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર હિના ખાનની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 18.8 મિલિયન ફોલોઅર્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
