દિવસે દિવસે બોલ્ડ થતી જાય છે હિના ખાન, હવે બિકીની પહેરી પાણી નીચે પોઝ આપ્યા!
હિના ખાને પોતાના અભિનયથી ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક ખાસ ઓળખ મેળવી હતી. સમય જતાં, હિનાએ દરેક પ્રકારના પાત્રોમાં પોતાને સાબિત કરી છે. એક્ટ્રેસ તેના વર્ક પ્રોજેક્ટ્સ સિવાય લુક્સના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે.
હિના ખાને પોતાના અભિનયથી ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક ખાસ ઓળખ મેળવી હતી. સમય જતાં, હિનાએ દરેક પ્રકારના પાત્રોમાં પોતાને સાબિત કરી છે. એક્ટ્રેસ તેના વર્ક પ્રોજેક્ટ્સ સિવાય લુક્સના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. ઘણીવાર તેનો સિઝલિંગ લુક ચાહકોને આકર્ષતો રહે છે.

હિના ખાનનો બિકીની અવતાર
હિના પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં લગભગ દરરોજ તે તેના લુક્સથી ચાહકોના હૃદયના ધબકારા વધારતી રહે છે.

હિનાએ બિકીનીમાં પોઝ આપ્યા
હિનાના ફેન્સની યાદી પણ સતત વધી રહી છે. હવે ફરી અભિનેત્રીએ પોતાના નવા ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવી છે. આ વખતે હિના બિકીની લુકમાં જોવા મળી રહી છે.

હિના ખાન હોટ લાગી રહી છે
લેટેસ્ટ ફોટોઝમાં હિના બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ લુકને ફ્લોન્ટ કરીને તે સ્વિમિંગ પૂલમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે.

હિના નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે
હિના નો-મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. તેના વાળ બાંધેલા છે. આ અવતારમાં હિના ખૂબ જ હોટ લાગી રહી છે. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

હિના ખાન હાલ માલદીવમાં છે
તમને જણાવી દઈએ કે હિના ખાન આ દિવસોમાં માલદીવમાં નવરાશનો સમય વિતાવી રહી છે. જો કે, આ સમય દરમિયાન પણ તે તેના ચાહકો સાથે સતત જોડાયેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
