સોનાક્ષી થયાં ચાલબાઝ, શાનથી બન્યાં પરવીન બાબી

આ ડિસ્કો ડાંસ 80ના દશકામાં અભિનેત્રીઓ દ્વારા પહેરાતાં ચમકીલાં-ઝળહળતાં કપડાંઓ સાથે અને તેમની સ્ટાઇલમાં જ ફિલ્માવવામાં આવશે. સોનાક્ષી આ ગીતમાં એક દૃશ્યમાં તો શાન ફિલ્મના હિટ ગીત પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈં શાન સે.... દરમિયાન પરવીન બાબી દ્વારા પહેરાયેલ ચમકીલાં હૅરબૅન્ડ તથા સફેદ ચમકદાર ડ્રેસમાં નજરે પડશે અને પછીના દૃશ્યમાં કાળા રંગની ફિટ પૅન્ટ, જૅકેટ તથા બૂટ્સમાં દેખાશે કે જે શ્રીદેવીએ ચાલબાઝ ફિલ્મ દરમિયાન પહેર્યા હતાં.
હિમ્મતવાલા ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી. તેમાં જિતેન્દ્ર તથા શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતાં. નવી હિમ્મતવાલા જૂની ફિલ્મની રીમેક છે. આ રીમેકમાં અજય દેવગણ તથા તમન્ના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 29મી માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં સોનાક્ષીને અલગ-અલગ રૂપોમાં દાખવવા માટે સાજિદ વાજિદે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની મદદ લીધી છે. મનીષે પોતાના પરફેક્ટ ડ્રેસિંગથી સોનાક્ષીને એવી રીતે રજુ કરી છે કે આપ ગીત જોઈને એક વાર તો 80ના દશકામાં આંટો મારી જ આવશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
