નક્કી સમય કરતાં વહેલી પૂર્ણ થઈ હાઈવે
મુંબઈ, 7 જૂન : ઇમ્તિયાઝ અલીએ આલિયા ભટ્ટ તથા રણદીપ હુડા અભિનીત ફિલ્મ હાઈવેનું શૂટિંગ એટલું ઝડપથી કર્યું કે ફિલ્મ નક્કી સમય કરતાં આઠ દિવસ અગાઉ એટલે કે 28મી મેએ જ પૂર્ણ થઈ ગઈ છે.

જબ વી મેટ તથા રૉકસ્ટારના શૂટિંગ દરમિયાન ઘણા પ્રવાસો કરનાર હાઈવે ફિલ્મના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું - અત્યાર સુધી બનાવાયેલી મારી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં સૌથી વધુ સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું છે અને આમ છતાં સૌથી ઓછા સમયમાં તેનું શૂટિંગ ખતમ થઈ ગયું. ખરેખર હાઈવે નામ ધરાવતી આ ફિલ્મના શૂટિંગ આ જ રીતે થવી જોઇતી હતી.
હાઈવે ફિલ્મના શૂટિંગ માટે 60 દિવસનો સમયગાળો નક્કી કરાયો હતો, પરંતુ ઇમ્તિયાઝ અલી તથા તેમની ટીમે ભારતના છ રાજ્યોમાં કરાયેલ પડકારજનક શૂટિંગ 52 દિવસોમાં જ પૂર્ણ કરી નાંખ્યું.
કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર આલિયા ભટ્ટની આ બીજી ફિલ્મ છે અને તેઓ આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
