Highest Paid Actress : આ છે બોલિવૂડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ? ફિલ્મ માટે વસુલે છે મોટી ફી
Highest Paid Actress : બોલિવૂડમાં આ વર્ષે મોટી ફિલ્મો આવી નથી. ગણતરીની મોટી ફિલ્મો વચ્ચે પણ અભિનેત્રીઓની કમાણીમાં મોટો ફરક પડ્યો નથી.
આ વાતનો પુરાવો હાલમાં જ ફોર્બ્સની યાદીમાં જોવા મળ્યો છે. આમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદી જોવા મળી છે.

દીપિકા પાદુકોણ
આ લિસ્ટમાં સૌથી ઉપર દીપિકા પાદુકોણ છે. કહેવાય છે કે તે એક ફિલ્મ માટે લગભગ 15 થી 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ગયા વર્ષે રિલીઝ થયેલી દીપિકાની પઠાણ અને જવાન બંને હિટ રહી હતી. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં સારા સમાચાર આપવા જઈ રહી છે.
કંગના રનૌત
આ લિસ્ટમાં બીજા સ્થાને બોલિવૂડની બડબોલી અભિનેત્રી કંગના રનૌત છે. કંગના એક ફિલ્મ માટે 15 થી 27 કરોડ રૂપિયા લે છે. જણાવી દઈએ કે કંગના હવે સાંસદ બની ગઈ છે, તે હિમાચલની મંડી સીટથી જીતીને સંસદમાં પહોંચી છે.
પ્રિયંકા ચોપરા
તો આ લિસ્ટમાં ત્રીજા સ્થાને બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છે, જે એક ફિલ્મ માટે લગભગ 15 થી 25 કરોડ રૂપિયા લે છે, આશ્ચર્યજનક વાત એ છે કે પ્રિયંકા ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે તેમ છત્તા આ યાદીમાં ત્રીજા નંબરે છે.
આ લિસ્ટમાં ચોથા નંબર પર કેટરિના કૈફ છે જે એક ફિલ્મ માટે 15 થી 25 કરોડ રૂપિયા લે છે જ્યારે પાંચમા નંબર પર આલિયા ભટ્ટ કપૂર છે જે એક ફિલ્મ માટે 10 થી 20 રૂપિયા લે છે. છઠ્ઠા સ્થાને કરીના કપૂર ખાનનું નામ છે, જેની ફી 8 કરોડથી 18 કરોડ રૂપિયાની વચ્ચે છે.
તો સાતમા નંબર પર શ્રદ્ધા કપૂરનું નામ છે, જેની ફી 7 થી 15 કરોડ રૂપિયા છે, જ્યારે આઠમા નંબર પર વિદ્યા બાલન છે, જેની ફી 8 થી 14 કરોડ રૂપિયા છે ઐશ્વર્યા રાય બચ્ચન જેની ફી 10 કરોડ રૂપિયા છે.
10માં નંબર પર અનુષ્કા શર્મા છે, જે એક ફિલ્મમાં કામ કરવા માટે 8 થી 12 કરોડ રૂપિયા લે છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં કોઈ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાનું નામ નથી, જેની ગણતરી સાઉથની મોંઘી અભિનેત્રીઓમાં થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
