સપ્ટેમ્બરમાં દર્શકોને મળશે હિરો થી લઇને કટ્ટી બટ્ટી જેવી 7 ફિલ્મોનો તડકો
સપ્ટેમ્બર મહિનો બોલીવૂડના દર્શકો માટે રહેશે ખાસ. કારણ કે આ મહિનામાં દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહી છે એક બે નહીં પણ કુલ સાત ફિલ્મો. ઓગસ્ટ મહિનામાં ભલે માંઝી અને ફેન્ટમ રિલિઝ થઇ હતી પણ સપ્ટેમ્બર મહિનામાં દર્શકોને પોતાની ચોઇઝ કરવાનો મોકો બોલીવૂડ જરૂરથી આપશે.
ત્યારે આ ફિલ્મોમાં જ્યાં કંગના રાણવતની કટ્ટી બટ્ટીથી લઇને સલમાન ખાન નિર્મિત મચઅવેટેડ ફિલ્મ હિરો પણ છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં કંઇ કંઇ ફિલ્મો રિલિઝ થવાની છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વેલકમ બેક
વેલકમ બેક જેવી મજેદાર કોમડી તમારું મનોરંજન કરશે આ સપ્ટેમ્બર મહિનામાં. આ ફિલ્મ 4થી સપ્ટેમ્બરે રિલિઝ થશે.

હિરો
હિરો ફિલ્મથી સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટી પોતાના કેરિયરની ધમાકેદાર એન્ટ્રી કરશે. અને સાથે જ આ ફિલ્મ તેમના ભવિષ્યને પણ નક્કી કરશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે રિલિઝ થશે.

કટ્ટી બટ્ટી
કટ્ટી બટ્ટી 18મી સપ્ટેમ્બરે રિલિઝ થવાની કંગના અને ઇમરાન ખાનને દર્શાવતી આ એક રોમોન્ટિક કોમેડી ફિલ્મ છે.

એમએસજી-2
ક્રોન્ટ્રોવર્સીઅલ ગુરુ એમએસજીની બીજી ફિલ્મ રિલિઝ થઇ રહી છે 18મી સપ્ટેમ્બરે. ત્યારે તેમના ફોલોવર આ ફિલ્મ પણ ખૂબ જ તેની પહેલી ફિલ્મની જેમ જોશે તેવી આશા સેવાઇ રહી છે.

કિસ કિસ કો પ્યાર કરું
કોમેડિયન કપિલ શર્માની ડેબ્યૂ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું પણ સપ્ટેમ્બરમાં જ રિલિઝ થવાની છે. 25મી સપ્ટેમ્બરના રોઝ રિલિઝ થનારી આ ફિલ્મ દર્શકોનો પેટમાં હસી હસીને દુખાવો ઊભો કરશે તેવી આશા હાલ તો સેવાઇ રહી છે.

કલેન્ડર ગર્લ
મધુર ભંડારકરની મચ અવેટેડ ફિલ્મ કલેન્ડર ગર્લ પણ 25મી સપ્ટેમ્બરના રોઝ રિલિઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
