Must Watch : બૉલીવુડનો પર્યાય, અવતાર અને સ્ટાર...
મુંબઈ, 5 નવેમ્બર : એક બાજુ બૉક્સ ઑફિસે શાહરુખની લવ સ્ટોરી જબ તક હૈ જન હિટ થઈ છે, તો બીજી બાજુ સફળતા અને પ્રસિદ્ધિ કિંગ ખાનના કદમ ચૂમી રહી છે. મોરક્કો ખાતે ભારતીય સિનેમાની શતાબ્દી પ્રસંગે યોજાયેલ ભવ્ય સમારંભમાં વિશ્વ ભરના લોકો વચ્ચે શાહરુખને મોરક્કો સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યાં. આવું સન્માન પામી હર્ષિત થયેલ કિંગ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યાં અને એવા ઝૂમ્યાં કે લોકો પણ તેમની સાથે નાચવા લાગ્યાં.
કાર્યક્રમના હોસ્ટે કિંગ ખાનને બૉલીવુડનો પર્યાય, અવતાર તથા સ્ટાર નામે સંબોધી સ્ટેજ ઉપર બોલાવ્યાં અને તેમનું સન્માન કર્યું. શાહરુખે પણ સન્માન પામ્યા બાદ મોરક્કોના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તથા ભારતને નમન કર્યું. પછી તો કિંગ ખાને અડધા કલાક સુધી સ્ટેજ પર એવી ધમાલ મચાવી કે જે જોઈ દરેકે દરેક આશ્ચર્યચકિત રહી ગયું.
શાહરુખે પોતાની જ ફિલ્મોના ગીતો પર ડાંસ કર્યો. પોતાની ફિલ્મોના ડાયલૉગ બોલ્યાં જેની પર તાળીઓનો અવાજ શમવાનું નામ નહોતી લેતી. મોરક્કો ખાતે આવેલ જમા અલ ફના ચોક હૉલમાં શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મ પણ દર્શાવાઈ. ફિલ્મ દીવાના સાથે ફિલ્મી પડદે પ્રવેશ કરનાર શાહરુખ ખાને અત્યાર સુધી લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું છે.
આવો આપને બતાવીએ શાહરુખની કેટલીક ચુનંદા તસવીરો.

શાહરુખ ખાન
શાહરુખ ખાનને મોરક્કો સન્માન વડે સન્માનિત કરાયાં.

શાહરુખ ખાન
કાર્યક્રમના હોસ્ટે કિંગ ખાનને બૉલીવુડનો પર્યાય, અવતાર અને સ્ટાર નામે સંબોધી સ્ટેજ પર બોલાવ્યાં.

શાહરુખ ખાન
શાહરુખે પોતાની જ ફિલ્મોના ગીતો પર ડાંસ કર્યો.

શાહરુખ ખાન
શાહરુખ ખાન ઇટાલિયન અભિનેત્રી મોનિકા સાથે ચર્ચા કરતાં.

શાહરુખ ખાન
નાનકડા શાહરુખ પોતાના પિતા અને બહેન સાથે.

શાહરુખ ખાન
પોતાની લવિંગ ફૅમિલી સાથે શાહરુખ ખાન.

શાહરુખ ખાન
કલર્સ ટીવી ચૅનલના ઇવેન્ટમાં પોલીસવાળાઓ સાથે ડાંસ કરતાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન
પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના પ્રથમ દૃશ્યમાં શાહરુખ ખાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
