આ કારણે પીરસી રહ્યા હતા આમિર અને બિગ બી, અભિષેકે ટ્રોલર્સની કરી બોલતી બંધ
બોલિવુડ સિતારા ઈશાના લગ્નમાં મહેમાનોને જમવાનું પીરસતા જોવા મળ્યા હતા. આના પર હવે અભિષેક બચ્ચને ખુલાસો કર્યો છે કે કેમ બધા લોકો ભોજન પીરસી રહ્યા હતા.
હાલમાં જ ઈશા અંબાણીના લગ્નની ધૂમ મચેલી હતી અને આ પ્રસંગે દેશના સૌથી મોટા લગ્ન એન્જોય કરવા માટે લગભગ બોલિવુડનો દરેક મોટો સિતારો ત્યાં હાજર હતો. આ પ્રસંગે એક સમય એવો આવ્યો કે બોલિવુડ સિતારા મહેમાનોને જમવાનું પીરસતા જોવા મળ્યા. આમાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન અને અભિષેક બચ્ચન શામેલ હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા બાદ તો જાણે બબાલ મચી ગઈ. આ સુપરસ્ટાર્સને લોકોએ કર્યુ ટ્રોલ અને ખરુ ખોટુ સંભળાવવાનું શરૂ કરી દીધુ હતુ. આના પર હવે અભિષેક બચ્ચને ખુલાસો કર્યો છે કે કેમ બધા લોકો ભોજન પીરસી રહ્યા હતા.

એક રિવાજ છે જેનુ નામ સજ્જન ઘોત
તેમણે કહ્યુ કે આ એક રિવાજ છે જેનુ નામ સજ્જન ઘોત છે અને આના કારણે જાનૈયાઓને દીકરીવાળા ભોજન જમાડે છે. અભિષેક બચ્ચન કદાચ સતત ટ્રોલિંગ જોઈને પરેશાન થઈ ગયા હતા. જે યુઝરે અભિષેકને રિપ્લાય કર્યો તેણે લખ્યુ હતુ કે કેમ આમિર અને અમિતાભ બચ્ચન અંબાણીના લગ્નમાં જમવાનું પીરસી રહ્યા છે. આ ઉપરાંત એક જણે લખ્યુ કે અંબાણીએ સુપરસ્ટાર્સને તેમની જગ્યા બતાવી દીધી છે. હાલમાં તમે જુઓ આ ફોટા અને અમુક ટ્રોલિંગ કમેન્ટ્સ...

અમિતાભ બચ્ચન ભોજન પીરસતા જોવા મળ્યા
અમિતાભ બચ્ચનને લોકોએ ખૂબ સંભળાવ્યુ.

શાહરુખ ખાન
શાહરુખ ખાન પણ મહેમાનોને ભોજન પીરસતા જોવા મળ્યા હતા.

આમિર ખાન
આમિર ખાન પણ મહેમાનોને જમવાનું પીરસત દેખાયા હત અને તે ઘણા ટ્રોલ થયા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન પણ ભોજન પીરસી રહી છે. આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને કહ્યુ છે કે આ એક રસમ હતી જેને સજ્જન ઘોત કહેવાય છે. આ રસમમાં છોકરાવાળાને છોકરીવાળા ભોજન પીરસે છે.

ખરાબ રીતે થયા ટ્રોલ
ટ્રોલર્સે લખ્યુ છે કે અંબાણીએ બોલિવુડ સુપર સ્ટાર્સને તેમની જગ્યા બતાવી દીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ ગયા છે અને ફેન્સ ઘણા નારાજ છે.
It is a tradition called "sajjan ghot". The brides family feeds the grooms family.
— Abhishek Bachchan (@juniorbachchan) 16 December 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
