Hardik Pandya Girlfriend : કોણ છે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા? જુઓ ફોટો
Hardik Pandya Girlfriend : નતાશા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ લીધા બાદ હાર્દિક પંડ્યા સતત તેના નવા અફેરને લઈને ચર્ચામાં છે. પહેલા અનન્યા પાંડે સાથે નામ જોડાયા બાદ હવે તેનું નામ બ્રિટનની સિંગર સાથે જોડાયુ છે.
હાર્દિક પંડ્યાએ અને નતાશા સ્ટેનકોવિકથી ડિવોર્સ બાદ તેનું નામ એક બ્રિટિશ સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ બ્રિટિશ સિંગરનું જાસ્મીન વાલિયા છે.

હાલમાં જ હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પૂલ પાસે પોઝ આપતો જોવા મળ્યો હતો. જાસ્મીન વાલિયાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ પૂલના ફોટો શેર કર્યા છે.
આ ફોટો સામે આવ્યા બાદ લોકો અટકળો લગાવી રહ્યાં છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેની આ તસવીરો ગ્રીસની છે જ્યાં તેઓ વેકેશન માણી રહ્યા છે.
જાસ્મીન વાલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. જાસ્મીન વાલિયા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે.
લંડનમાં જન્મેલી જાસ્મીન વાલિયાનો ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. 2010માં જાસ્મીન વાલિયા બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીઝ ધ ઓન્લી વે ઈઝ એસેક્સમાં જોવા મળી હતી. આ શોથી તે આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ.
જાસ્મીન વાલિયા ધ બિલ, ડોક્ટર્સ, ધ એક્સ ફેક્ટર, દેસી રાસ્કલ્સ અને ડિનર ડેટ જેવી ઘણી પ્રખ્યાત બ્રિટિશ ટીવી સિરિયલોમાં જોવા મળી છે.
ઇસ્ટર્ન આઇ દ્વારા 2014માં ઝૈન મલિક અને 2015માં સનાયા ઇરાની સાથે વાલિયાને ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
જાસ્મિન વાલિયાએ 2018ની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના ગીત બમ ડિગીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
જાસ્મીન વાલિયા ખૂબ જ સુંદર છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
