Video/Pics : સન્નીના માર્ગે દીપિકા, બનશે ‘બૅબી ડૉલ...’
મુંબઈ, 20 એપ્રિલ : આપ ક્યાંક એમ વિચારો કે દીપિકા પાદુકોણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી રહ્યાં છે કે તેમણે પણ સન્ની લિયોન જેવી ફિલ્મો સાઇન કરી લીધી, તે પહેલા જ અમે આપની શંકા દૂર કરી દઇએ છીએ.
હકીકતમાં આ વર્ષની હિટ ફિલ્મ રાગિણી એમએમએસ 2 વડે લોકો લોકોના દિલોમાં ગલગલિયા કરનાર સન્ની લિયોનને લોકો બૉલીવુડની બૅબી ડૉલ કહે છે, કારણ કે આ ગીતે ફિલ્મની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાનાથી લઈ મોટેરાઓ... સૌ આ ગીત ઉપર થિરકતા નજરે પડે છે. સન્નીએ પણ આ ગીતમાં કમાલ કરી છે, પણ આ ગીતના અસલી નાયિકા તો આ ગીતના ગાયિકા કનિકા કપૂર છે.
કનિકા કપૂર સન્ની લિયોન બાદ હવે દીપિકા પાદુકોણે માટે પ્લે બૅક આપવા જઈ રહ્યાં છે ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં. ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં દીપિકા પાદુકોણે એક બાર ડાન્સરનો રોલ કરી રહ્યાં છે. કનિકા કહે છે કે દીપિકા ઉપર જે ગીત શૂટ કરવામાં આવનાર છે, તે બૅબી ડૉલ કરતા પણ વધુ ઇમ્પ્રેસિવ હશે. આ ગીત પણ ફુલ મસ્તીથી ભરેલું છે.
નોંધનીય છે કે હૅપ્પી ન્યુ ઈયરમાં દીપિકા પાદુકોણે ઉપરાંત શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, સોનૂ સૂદ, વિવન શાહ તેમજ બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે દીવાળીએ રજૂ થવાની છે. ફિલ્મનું શૂટિંગ જોરદાર રીતે ચાલી રહ્યું છે. જોઇએ કે કનિકા કપૂર દીપિકા પાદુકોણે માટે પણ એટલા જ લકી સાબિત થાય છે કે નહીં, જેટલા તેઓ સન્ની લિયોન માટે થયાં છે.
હાલ તો આપ જુઓ બૅબી ડૉલ... ગીતની તસવીરી ઝલક અને માણો તેનો વીડિયો :

સન્નીના માર્ગે દીપિકા
બૅબી ડૉલ... ગીતના ગાયિકા કનિકા કપૂર સન્ની લિયોન બાદ હવે દીપિકા પાદુકોણે માટે પ્લે બૅક આપવા જઈ રહ્યાં છે ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં. કનિકા કહે છે કે દીપિકા ઉપર જે ગીત શૂટ કરવામાં આવનાર છે, તે બૅબી ડૉલ કરતા પણ વધુ ઇમ્પ્રેસિવ હશે. આ ગીત પણ ફુલ મસ્તીથી ભરેલું છે.

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
