હંસિકા મોટવાનીની પ્રાઈવેટ તસવીરો થઈ ઓનલાઈન લીક- સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
હંસિકા મોટવાનીની પ્રાઈવેટ તસવીરો થઈ ઓનલાઈન લીક
બૉલીવુડ અને ટૉલીવુડ એક્ટ્રેસ હંસિકા મોટવાનીની કેટલીક પ્રાઈવેટ તસવીરો ઓનલાઈન લીક થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર હંસિકાની કેટલીક તસવીરો વાયરલ થઈ ચૂકી છે, જ્યાં તે બિકીની પહેરીને જોવા મળી રહી છે. તાજેતરમાં જ હંસિકા રજા માણવા માટે ન્યૂયોર્ક ગઈ હતી, જ્યાંની આ તસવીરો છે. જાણકારી મુજબ હંસિકાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયું હતું, જે બાદ તેની પ્રાઈવેટ તસવીરો લીક કરી દેવામાં આવી.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પરથી જલદી જ આ બધી તસવીો હટાવી લેવામાં આવી હતી. પરંતુ રિપોર્ટ્સ મુજબ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીરો હજુ પણ હાજર છે. અગાઉ એમી જેક્શન અને અક્ષરા હસન પણ સાઈબર હેકર્સનો શિકાર બની ચૂકી છે જેમણે ઈન્ટિમેટ તસવીરો શેર કરી દીધી હતી.

હૉટ તસવીરો થઈ વાયરલ
જો કે મોટવાનીની વાત કરીએ તો અગાઉ પણ હંસિકા સાથે મળતા ચહેરાનો એક ન્યૂડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હો. જો કે એક્ટ્રેસે બાદમાં જણાવ્યું હતું કે વીડિયો ક્લિપમાં તે નથી. બૉલીવુડના કેટલાય સ્ટાર સાઈબર ક્રાઈમના શિકાર બની ચૂક્યા છે. ખાસ કરીને બૉલીવુડ એક્ટ્રેસની પ્રાઈવેટ તસવીરો અથવા ફિલ્મથી એડિટ કરેલ કેટલાક વીડિયો વાયરલ કરી દેવામાં આવે છે. અહીં જુઓ આ સ્ટરાસ્ની તસવીરો થઈ વાયરલ.

વીડિયો લીક
હંસિકા મોટવાની અગાઉ પણ સાઈબર ક્રાઈમનો શિકા બની ચૂકી છે. હંસિકાનો એમએમએસ લીક કરી દેવામાં આવ્યો હતો, જ્યાં એક ન્યૂડ છોકરી જોવા મળી રહી હતી. વીડિયોમાં હંસિકાની હમશક્લ હતી.

રણબીર-કેટરીના
રણબીર કપૂર અને કેટલીરના કૈફ પ્રાઈવેટ રજા પર ગયા હતા, જ્યાંથી તેમની તસવીરો લીક થઈ ગઈ હતી અને રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

ઉદય ચોપરા- નરગિસ ફખરી
એવું જ કંઈક થયું ઉદય ચોપરા સાથે.. જ્યારે તેઓ નરગિસ ફાખરીની સાથે પ્રાઈવેટ રજા માણવા ગયા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

રીતિક- કંગના
ઋતિક- કંગનાની કન્ટ્રોવર્સીની વચ્ચે આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ. આ તસવીરો એક પ્રાઈવેટ બૉલીવુડ પાર્ટીની છે.

રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટે પણ આનો શિકાર બની ચૂકી છે. જ્યારે રાધિકાની ફેક ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

એમી જેક્શન
હંસિકા મોટવાનીની જેમ જ એમી જેક્શનની પણ કેટલીક પ્રાઈવેટ તસવીરો ઓનલાઈન લીક કરી દીધી હતી. એમીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું.

અક્ષરા હસન
આવું જ કંઈક થયું કમલ હસનની દીકરી અક્ષરા હસન સાથે. જ્યારે તેની રજાઓની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર લીક કરી દેવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
