ગુરમીત બન્યો ‘ઝલક દિખલા જા’નો ચૅમ્પિયન
મુંબઈ, 1 ઑક્ટોબર : કલર્સના સૌથી વધુ ચર્ચિત રિયાલિટી શો ઝલક દિખલા જાના ચૅમ્પિયન બન્યાં છે ગુરમીત ચૌધરી. તેમને સેલિબ્રિટીઝમાં ઋત્વિક અને રશ્ચિમ દેસાઈએ ટક્કર આપી. રવિવારે દર્શાવાયેલ ગ્રાંડ ફિનાલેમાં અભિનેત્રી શ્રીદેવી મુખ્ય અતિથિ તરીકે હાજર હતાં.

ઝલક દિખલા જાનાં ગ્રાંડ ફિનાલેમાં ગુરમીતને સૌથી વધુ વોટ મળ્યાં. ટેલીવિઝન ઉપર તેનો ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે, જેનો રેકૉર્ડિંગ થઈ ચુક્યું છે. રેકૉર્ડિંગના તરત બાદ વનઇન્ડિયાના સૂત્રે ગુરમીતને જીતના ખબર આપ્યાં, જે અમે આપની સાથે શૅર કરી રહ્યાં છીએ. ગુરમીતના કોરિયોગ્રાફર શંપા હતાં.
આ પ્રસંગે જજિસની ખુરશીએ માધુરી દીક્ષિત, કરણ જૌહર તેમજ રેમો ડિસૂઝા હતાં. તેમાં રેમો અને માધુરી બંનેએ ફાઇનલમાં પરફૉર્મન્સ આપી. રેમોએ ભારતી સાથે ડાંસ કર્યું. ફાઇનલ મુકાબલામાં ભારતીએ પોતાની કૉમેડીના ઘણાં નજરાણા રજૂ કરી મુકાબલો મનોરંજક બનાવ્યો.
જોકે ઝલકના પ્રશંસકોને આ વખતે ઈશા શરવાની જીતશે એવી આશા હતી, પરંતુ હાથે ફ્રેક્ચર થતા તેણે બહાર થઈ જવુ પડ્યું. ઈશાએ જતાં-જતાં સૌથી વધુ પૉઇન્ટ મેળવ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
