Review : આ ગુન્ડે તો બહુ જ રોમાંટિક છે, સ્ક્રીનિંગમાં ઉમટ્યું બૉલીવુડ
ફિલ્મ : ગુન્ડે
નિર્માતા : આદિત્ય ચોપરા
દિગ્દર્શક : અલી અબ્બાસ ઝફર
કલાકારો : અર્જુન કપૂર, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, ઇરફાન ખાન
સંગીત : સોહેલ સેન
અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ગુન્ડે આજે વૅલેંટાઇન ડેએ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ગુન્ડે ફિલ્મનું નામ સાંભળી જો આપ એમ વિચારવા હોવ કે વૅલેંટાઇન ડેએ આ પ્રકારની ગુન્ડાગર્દી ધરાવતી ફિલ્મ નહીં જોવી જોઇએ, તો આપ ખોટાં છો. ગુન્ડે ફિલ્મ માત્ર એક્શન ફિલ્મ જ નથી. વૅલેંટાઇન ડે પ્રસંગે બહુ સમજી-વિચારીને તેને રિલીઝ કરવામાં આવી છે, કારણ કે ગુન્ડે પ્રણય-કથા છે બે ગુન્ડા મિત્રોની કે જેઓ એક જ યુવતીને દિલ દઈ બેસે છે. ફિલ્મમાં જોકે એક્શન અને બાકીના તમામ મસાલા નાંખવામાં આવ્યાં છે, પણ દિગ્દર્શકે ગુન્ડે ફિલ્મના પ્રમોશન દરમિયાન જ બંને ગુન્ડાઓ એટલે કે રણવીર સિંહ અને અર્જુન કપૂરને હૃદય ચિહ્ન ધરાવતી ટી-શર્ટ પહેરાવી એ પણ જણાવી દીધું કે તેમની ફિલ્મ માત્ર એક્શન ફિલ્મ નથી. આ ગુન્ડાઓની અંદર એક દિલ પણ છે અને તેઓ દિલથી વિચારે છે. ફિલ્મની વાર્તા પણ તેમના દિલની જ વાર્તા છે.
વાર્તા : ગુન્ડે ફિલ્મની વાર્તા શરૂ થાય છે વિક્રમ (રણવીર સિંહ) અને બાલા (અર્જુન કપૂર)ના બાળપણથી. જ્યારે પાકિસ્તાનમાંથી બંગલાદેશના ભાગલા થાય છે, ત્યારે ઘણા બધા રિફ્યુજી ભારત આવી જાય છે અને તેમાં વિક્રમ તથા બાલાનો પણ સમાવેશ થાય છે. પોતાના માથે કોઈ પણ મોટો હાથ ન હોવાના કારણે બંનેએ પોતાની ભૂખથી લઈ તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પોતે જ કામ કરવુ પડે છે. તેઓ ટ્રેનમાંથી કોલસા ચોરી કમાવવાની શરૂઆત કરે છે અને પછી ઘણી જગ્યાએ કામ કરતાં-કરતાં તેઓ ક્યારે શહેરના સૌથી મોટા ગુન્ડા બની જાય છે, તેમને જ ખબર નથી પડતી. આખરે સત્યજીત (ઇરફાન ખાનન) સિસ્ટમ તરફથી બંને ગુન્ડાઓને સબૂત સાથે ઝડપી લેવા માટે મોકલવામાં આવે છે. દરમિયાન એક દિવસ વિક્રમ અને બાલાની મુલાકાત કૅબરે ડાન્સર નંદિતા (પ્રિયંકા ચોપરા) સાથે થાય છે અને બંને તેને પ્રેમ કરી બેસે છે. એક બાજુ વિક્રમ અને બાલા પોતાના પ્રેમમાં ખોવાયેલાં છે, તો બીજી બાજુ સત્યજીત બંને ગુન્ડાઓને ઝપડી લેવાની તૈયારી કરી રહ્યો હોય છે અને કોઈ પણ રીતે બંને વિરુદ્ધ સબૂત એકત્ર કરવાની પેરવી કરી રહ્યો હોય છે. અંતે શું થાય છે? શું સત્યજીત વિક્રમ-બાલાને પકડી પાડે છે? નંદિતા કોને મળે છે? વિક્રમ કે બાલાને? તમામ સવાલોના જવાબ જાણવા પહોંચી જાવ થિયેટરે.
ચાલો હાલ તો બતાવીએ ગુન્ડે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચનાર હસ્તીઓની તસવીર :

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાન.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અબ્બાસ, મસ્તાન અને હુસૈન.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આદિત્ય રૉય કપૂર.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમિતાભ બચ્ચન.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આનંદ ગાંધી, નિશિતા જૈન, કિરણ રાવ અને સોહમ શાહ.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અપૂર્વ લાખિયા.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અર્જુન કપૂર.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ચંકી પાન્ડે.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દીપિકા પાદુકોણે.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગૌરી શિંદે.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હુમા કુરૈશી.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની અવંતિકા સાથે ઇમરાન ખાન.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કબીર ખાન.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મધુર ભંડારકર.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મલાઇકા અરોરા ખાન.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મિલન લુથરિયા.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રભુ દેવા.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રસૂન જોશી.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રિયંકા ચોપરા.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રાકેશ ઓમપ્રકાશ મહેરા.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણબીર કપૂર અને અયાન મુખર્જી.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણવીર સિંહ.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રિહા ચક્રવર્તી.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રોહન સિપ્પી.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંધ્યા મૃદુલ.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ રૉય કપૂર.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સુભાષ ઘઈ.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સ્વરા ભાસ્કર.

ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગ
ગુન્ડે ફિલ્મ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વરુણ ધવન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
