મારા પતિએ સતીશ કૌશિકની કરી હત્યા, 15 કરોડનો મામાલો હતો. મહિલાના દાવાથી કેસમા નવો વળાંક
સતીશ કૌશિકની મૌતના મામલમાં નવો ખુલાસો થયો છે. એક મહિલાનો આરોપ છે કે, પતિએ જ એક્ટરની હત્યા કરી છે
એક્ટર અને ડાયરકેટ્ર સતીશ કૌશિકની મૃ્ત્યુના મામલે એક નવો ખુલાસો થયો છે. એક મહિલાએ દાવો ખર્યો છ કે, તેના પતિએ સતીશ કૌશિકની હત્યા કરી છે. આ મામલો 15 કરોડ રૂપિયા લેવા દેવાનો છે .મહિલાએ કાયદેસર દિલ્હી પોલીસ કમિશ્નરની ઓફઇસમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ આ મામલે ઘણા પુરાવા તેની પાસે હોવાની વાત કરી રહી છે.

મહિલના અનુસાર તેના પતિ બિઝનેશમેન છે. તેણે એક્ટર ને 15 કરોડ રૂપિયા આપ્યા હતા. છેલ્લા થોડા સમયથી તતીશ કોૌશિક તેના પર પૈસા પરત કરવાનુ દબાણ કરી રહ્યા હતા એવામાં તેણે તેનાથી પિછો છોડાવવા માટે તેની હત્યા કરી દિધી હતી. મહિલાએ દાવો કર્યો છે કે, તેના પતિએ ગોળીઓ ખવડાવીને એક્ટરની હત્યા કરી છે. મહત્વનુ છએ કે, પોલીસને પણ તે જગ્યાએથી દવાઓ મળી આવી હતી. જ્યા સતીશ કૌશીકનુ મૃત્યુ થયુ છે..
મહિલાએ દાવો કર્યો છે કે, 13 માર્ચ 2019 માં તેના લગ્ન એક બિઝનેશમેન સાથે થયા હતા. કૌશિક અને તેના પતિની દોસ્તી હતી. જ્યારે પણ દુબઇ જતા ત્યારે તેના પતિને જરૂર મળતા હતા. મહિલા અનુસાર 23 ઓગગસ્ટ 2022ના રોજ કૌશિક દુબઇમાં તેમના ઘરે ગયા હતા. ત્યાર તેમણે તેમની પાસેથી 15 કરોડ રૂપિયા પરત માંગ્યા હતા. ત્યાર બાદ તેમની વચ્ચે વિવાદ શરુ થયો હતો. કૌશિકે સાફ કહી દિધુ હતુ કે, તેને તેના પૈસા પરત જોઇએ છે. તેમણે તે નિવેદનના ઉદેશ્યથી આફ્યા હતા કે, પરંતુ તેના વિશે ત્રણ વર્ષથી કઇ ખબર નહોતી પડી રહી તેમણે તે ઘટના સાથે જોડાયેલી એક ફોટો પણ શૈયર કરી હતી. મહિલાનો આરોપ છે કે, પાર્ટીમાં અડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો દિકરો પણ હતો.
ફરિયાદકર્તાએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, કૌશિક હવે નથી રહ્યા તો તેમણે તેમના પતિને પુછ્યુ તો તેના પર તેમણે કહ્યુ કે, એક્ટર જે પૈસા આપ્યા હતા તે કોવિડમાં કાળ દરમિયાન પુરા થઇ ગયા હતા. તેવામાં તે તેનાથી છઉટકારો મેળવવા માંગતા હતા. મહિલાએ તેના પતિ ડ્રગ્સનો વેપાર કરતા હોવાની વાત પણ જણાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
