જ્યારે અજય દેવગણને KISS કરવાની કરીના કપૂરે ના પાડી.. જાણો કારણ

ફિલ્મ સત્યાગ્રહમાં કરીના કપૂર અને અજય દેવગણની લિપ લૉક કિસનો એક સીન હતો જેને કરવાની કરીનાએ ના પાડી દીધી હતી. જાણો કારણ...

મુંબઈઃ અજય દેવગણ અને કરીના કપૂરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. બંનેની ઑનસ્ક્રીન જોડીને એટલી પસંદ કરવામાં આવી છે કે લગભગ બધી ફિલ્મો હિટ પણ થઈ છે. પરંતુ બંનેનો એક જબરદસ્ત કિસ્સો પણ ઘણીવાર વાયરલ થાય છે. એ કિસ્સો છે કરીન કપૂરના અજય દેવગણને કિસ કરવા વિશે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો વર્ષ 2013માં આવેલી ફિલ્મ સત્યાગ્રહમાં કરીના કપૂર અને અજય દેવગણની લિપ લૉક કિસનો એક સીન હતો જેને કરવાની કરીનાએ ના પાડી દીધી હતી.

પટોડી ખાનદાનની વહુ હોવાનો નિયમ

પટોડી ખાનદાનની વહુ હોવાનો નિયમ

મીડિયાની માનીએ તો કરીના કપૂર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કિસ સીન શૂટ કરવામાં અસહજ અનુભવતી નહોતી. પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહ માટે કરીના કપૂરે કિસિંગ સીન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. અમુક મીડિયામાં તો એ પણ દાવો કરવામાં આવ્યો કે તે પટોડી ખાનદાનની વહુ હોવાના નિયમને ફૉલો કરી રહી હતી. જો કે આજ સુધી કરીના કે અજય દેવગણે આ ગોસિપને કન્ફર્મ નથી કરી. કહેવાય છે કે આ માત્ર એક અફવા છે.

ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા

ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા

ફિલ્મ બૉબીમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાનો કિસ સીન ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મ બ્લૉક બસ્ટર સાબિત થઈ હતી.

ઝિન્નત અમાન અને શશિ કપૂર

ઝિન્નત અમાન અને શશિ કપૂર

સત્યમ શિવમ સુંદરમ ફિલ્મ વર્ષ 1978માં આવી અને આ ફિલ્મમાં શશિ કપૂર અને ઝિન્નત અમાન લીડ રોલમાં જોવા મળ્યા. ફિલ્મમાં શશિ કપૂર અને ઝિન્નતઅમાનના બોલ્ડ સીન અને કિસિંગ સીન પણ હતા.

આમિર ખાન અને કરિશ્મા કપૂર

આમિર ખાન અને કરિશ્મા કપૂર

આમિર ખાન અને કરિશ્મા કપૂરની વર્ષ 1996માં આવેલી ફિલ્મ રાજા હિંદુસ્તાનીમાં વરસાદમાં ભીંજાતા સૌથી લાંબા કિસ સીનને ફિલ્માવવામાં આવ્યો હતો કે જે ઘણો છવાયો હતો.

માધૂરી દીક્ષિત અને વિનોદ ખન્ના

માધૂરી દીક્ષિત અને વિનોદ ખન્ના

વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતની ફિલ્મ દયાવાનમાં સૌથી ચર્ચિત બોલ્ડ કિસિંગ સીન હતો. આ સીન ખૂબ જ છવાયો હતો અને તેના માટે વિવાદ પણ થયો હતો.

રાની મુખર્જી અને કમલ હસન

રાની મુખર્જી અને કમલ હસન

વર્ષ 2000માં રાની મુખર્જી અને કમલ હસનની ફિલ્મ હે રામ પણ કિસિંગ સીન માટે ઘણી ચર્ચામાં રહી હતી. ઑન સ્ક્રીન આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X