શર્ટલેસ અંદાઝમાં અનુષ્કા શર્મા સાથે હોટ દેખાયા વિરાટ કોહલી, ફોટો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર સાથે જોવા મળે છે.

ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર સાથે જોવા મળે છે. અત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની અદભૂત તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એન્જોય કરતા જોવા મળી રહ્યા છે અને વિરાટ કોહલી શર્ટલેસ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી દ્વારા આ તસવીર પોસ્ટ થતાંની સાથે જ આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેમના ફેન્સ તેના પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થોડા સમય પહેલા જ લગ્ન કરી ચૂક્યા છે અને ઘણીવાર અનુષ્કા શર્મા મેદાનમાં પણ વિરાટ કોહલીને ચીયર કરતી પણ જોવા મળે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ તસવીર વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન સામે આવી છે.

બંને બીચ પર રોમેન્ટિક અંદાઝમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંનેને સમય મળતાંની સાથે જ, તેઓ બંને રજાઓ માટે નીકળી જાય છે અથવા તેઓ કામ વચ્ચેના વિરામ પર સાથે મસ્તી કરતા જોવા મળે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 15 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાશે.

ખુબસુરત જોડી

ખુબસુરત જોડી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે અને તેઓને આ સમયે સૌથી સુંદર જોડી માનવામાં આવે છે.

શાનદાર ફોટો

શાનદાર ફોટો

વિરાટ અને અનુષ્કાના લગ્ન ઇટાલીમાં ખૂબ સરસ રીતે થયા હતા. તેમની આ ફોટો આજે પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

સાથે જોવા મળે છે

સાથે જોવા મળે છે

હંમેશા કોઈને કોઈ પ્રસંગે વિરાટ અને અનુષ્કા હંમેશા સાથે જ જોવા મળે છે

એડ શૂટ

એડ શૂટ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એક સાથે એડ પણ શૂટ કરી કરી છે. તેને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ડાયરેક્ટર મારા પર બૂમો પાડતા, મને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવતીઃ પ્રિયંકા ચોપડાનો ખુલાસો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X