YRF નવા ઓટીટી શો ની કરી જાહેરાત, વાણી કપુર અનેરાજ ગુપ્તા સ્ટારર "મંડલા મર્ડર્સ" થઇ શરુ
યશ રાજ ફિલ્મસ એટરટેન્ટમેન્ટના બેનર હેઠળ, કંપનીએ પોતાના બીજા ઓટીટી શો ની જાહેરાત કરી છે., જે એક ક્રાઇમ થ્રિલર છે. સીરિજનું નામ 'મંડલા મર્ડર્સ', જેને મર્દાની-2 ફેમ નિર્દેશક ગોપી પુરથને બનાવીછે. આ રોમાચક એન્ટરટેનરમાં વાણી કપુર મુખ્ય ભૂમિકામાં નજર આવશે. અને અને બેહદ પ્રશંસિત શો મુલ્લક ફેમ વૈભવ રાજ ગુપ્તા સહ કલાકાર રુપમાં હશે.

ગુલ્લકમાં તેમના શાનદાર પ્રદર્શન બાદ તેમણે પહેલીવાર મુખ્ય અભિનેતાના રુપમાં પસંદ કરવામાં આવ્યા છે. મનન રાવત, જે પહેલા વાઇઆરએફ ની ઘણી ફિલ્મોમાં એસોસિેટ ડાયરેક્ટરના રુપમાં કામ કરી ચુક્યા છે. આ સિરિજના સહનિર્દેશક હશે.
નિર્દેશક ગોપી 31 માર્ચથી ઉત્તર પ્રદેશમાં લભગ એક મહીના સુધી મંડલ મર્ડર્સની શુટિગ કરશે. ત્યાર બાદ આ ફિલ્મ્સની પ્રક્રિયા પુરી કરવા માટે દિલ્હી અને ફરી મુંબઇ જશે. ટીમ યૂપીના પ્રયાગરાજ, લખનઉ, અને વારાણસીમાં આકર્ષક અે મનોરમ નજરાાની શુટિગ કરશે મોટા બજેટની આ શો વિશાલ કૈનવાસ અને ભવ્ય સ્કેલ પર ભારતના 5 અલગ અલગ શહેરોમાં શુટ કરવામાં આવશે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારીત બહુપ્રતિક્ષિત ધ રેલવે મેન નો પણ સમાવેશ થાય છે. આ સીરીજમાં આર માધવન, કેકે મેનન, દિવ્યેદુ અને બાબિલ ખાન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ શોમાં તે બહાદુર રેલવેકર્મિઓને શ્રદ્ધાંજલી આપવામાં આવશે જેમણે આ ડરાવની તબાહી દરમિયાન લોકોનો જીવ બચાવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
