Urvashi Dholakia Bikini Photos : 43 વર્ષે પણ સુપર બોલ્ડ લાગી રહી છે ઉર્વશી ધોળકિયા
Urvashi Dholakia Bikini Photos : ટીવી પર કોમોલિકા બનીને ઉર્વશી ધોળકિયાએ એવી છાપ છોડી આજે નેગેટિવ રોલનો ઉલ્લેખ કરતા તેની યાદ તાજી થઇ જાય છે.
Urvashi Dholakia Bikini Photos : ટીવી પર કોમોલિકા બનીને ઉર્વશી ધોળકિયાએ એવી છાપ છોડી આજે નેગેટિવ રોલનો ઉલ્લેખ કરતા તેની યાદ તાજી થઇ જાય છે. જોકે, પ્રોફેશનલ લાઇફ સાથે સાથે ઉર્વશીની અંગત જીવનને કારણે પણ ખુબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં ઉર્વશી ધોળકિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પોતાના બિકીની પહેરેલા ફોટોસ શેર કર્યા છે.

ટીવી પર સંસ્કારી પાત્ર ભજવ્યું
ઉર્વશી ધોળકિયાએ બિકીનીમાં તસવીરો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર હોબોળો મચાવ્યો છે. 43 વર્ષની ઉંમરમાં હસીનાએ પાણીમાં આગ લગાડીલોકોના દિલમાં ધૂમ મચાવી રહી છે.
એક યુઝરે લખ્યું કે, તેણીને જોઈને, હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો નથી કે, આ તે જ કોમોલિકા છે જેણે ટીવી પર સંસ્કારી પાત્ર ભજવ્યું હતું.

ઉર્વશીએ વુમનહુડ વિશે પણ એક મજબૂત સંદેશ આપ્યો
બ્લુ બિકીનીમાં ઉર્વશી ધોળકિયા પૂલમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. એક બાદ એક અભિનેત્રીએ ઘણી તસવીરો શેર કરી છે, જેહવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
ચાહકો પણ કોમોલિકાની આ સ્ટાઈલને જોઈને ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ આ તસવીરો શેર કરવાની સાથે ઉર્વશીએ વુમનહુડ વિશે પણ એક મજબૂત સંદેશ આપ્યો છે.

મહિલાઓને લાંબા સમયથી જજ કરવામાં આવી રહી છે
બિકીનીમાં તસવીરો શેર કરતી વખતે ઉર્વશીએ લખ્યું કે, મહિલાઓને લાંબા સમયથી જજ કરવામાં આવી રહી છે. તેઓએ શું પહેરવું જોઈએ, કેવું દેખાવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ, પરંતુ દરેક વખતે મેં સમાજના આ દબાણને નકારી કાઢ્યું છે. મહિલાઓને તેમના મન પ્રમાણે કપડાં પહેરવાનો, કંઈપણ કરવાનો અધિકાર છે.

આપણું શરીર રોજેરોજ બદલાઈ રહ્યું છે
ઉર્વશીએ આગળ લખ્યું કે, આપણું શરીર રોજેરોજ બદલાઈ રહ્યું છે, પરંતુ આપણે કદ અને આકારના આધારે નિર્ણય લેવાની જરૂર નથી. કારણ કે, સ્ત્રી એકમાત્ર એવી જગ્યા છે, જ્યાંથી જીવનની શરૂઆત થાય છે. આ મેસેજ શેર કરીને ઉર્વશીએ મહિલાઓને જાગૃત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે અને આ માટે સોશિયલ મીડિયા પર તેના વખાણ પણ થઈ રહ્યા છે.
ઉર્વશી દરેક પરિસ્થિતિમાં અડગ રહેતી જોવા મળે છે
16 વર્ષની ઉંમરે લગ્નના નિર્ણયથી લઈને 17 વર્ષની ઉંમરમાં જોડિયા બાળકોની માતા બનવા સુધી ઉર્વશી પોતે ઘણી મજબૂત રહી છે. ઉર્વશી દરેક પરિસ્થિતિમાં અડગ રહેતી જોવા મળે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
