TMKOCની અભિનેત્રીએ જંગલમાં કરી રહી છે મંગલ, વીડિયો જોઇને ચાહકો થઇ રહ્યા છે પાગલ

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવો શો છે, જે છેલ્લા 13 વર્ષથી TRP લિસ્ટની સાથે સાથે લોકોના દિલમાં પણ મજબૂત રીતે પકડ બનાવી રહ્યો છે. આ શોના તમામ સ્ટાર્સ આજે ટીવીના સ્ટાર્સ છે.

મુંબઇ : ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવો શો છે, જે છેલ્લા 13 વર્ષથી TRP લિસ્ટની સાથે સાથે લોકોના દિલમાં પણ મજબૂત રીતે પકડ બનાવી રહ્યો છે. આ શોના તમામ સ્ટાર્સ આજે ટીવીના સ્ટાર્સ છે, જ્યારે આ શોમાં એકવાર પણ દેખાતા અભિનેતા લોકોમાં ફેમસ થઈ જાય છે. આવી જ એક અભિનેત્રી છે, આરાધના શર્મા. જે આ શો સાથે જોડાયેલી સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફરી એકવાર આરાધનાના બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

દીપ્તિ જાજુસે જંગલમાં મંગલ કર્યું

'તારક મહેતા'માં 'દીપ્તિ જાજૂસ'નું પાત્ર ભજવનારી અભિનેત્રી આરાધના શર્મા પોતાના બોલ્ડ અવતારથી લોકોનું ધ્યાન ખેંચે છે. હવે આરાધનાનો એક વીડિયો વાયરલથઈ રહ્યો છે. જેમાં તે પોતાની સુંદરતાથી જંગલમાં આગ લગાવી રહી છે.

હાઈ સ્લિટ લહેંગામાં પોઝ આપ્યા

આરાધના શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો BTS વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે પિંક કલરની ચોલી અને હાઈ સ્લિટ લહેંગામાં જોવામળી રહી છે.

ખાસ વાત એ છે કે, આ વીડિયો જંગલમાં શૂટ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આરાધના ઝાડ પાસે ઉભી રહીને શૂટ કરી રહી છે. આવા સમયે તે ખૂબજ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. તેના એક્સપ્રેશન જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સાથે તેના વીડિયોનેસોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના પર ફેન્સ સતત કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરતા જોવા મળે છે.

આ શોમાંથી મળ્યું નામ

ઉલ્લેખનીય છે કે, આરાધના શર્મા 'Splitsvilla 12' ની પૂર્વ સ્પર્ધક પણ રહી ચૂકી છે. એક્ટિંગ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેમનાવીડિયો અને ફોટા અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X