TMC સાંસદ નુસરત જહાંએ હોટનેસની હદ વટાવી, મેશ ટોપમાં બોલ્ડ પોઝ આપ્યા
પશ્ચિમ બંગાળની પ્રખ્યાત અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તે પોતાના પહેલા બાળકને જન્મ આપીને માતા બની છે. હવે મા બન્યા બાદ પહેલીવાર તેનો બોલ્ડ અવતાર સામે આવ્યો છે.
પશ્ચિમ બંગાળની પ્રખ્યાત અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તે પોતાના પહેલા બાળકને જન્મ આપીને માતા બની છે. હવે મા બન્યા બાદ પહેલીવાર તેનો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. તે દરિયા કિનારે હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તેણીએ એવું જાળીદાર ટોપ પહેર્યું છે કે, અંદરના તમામ કપડાં સ્પષ્ટ દેખાય છે.

પીળી બિકીનીમાં નુસરત જહાં
નુસરત જહાંએ તેની સોશિયલ મીડિયા વોલ પર કેટલીક તાજી તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. તસવીરોમાં તે યલો કલરની બિકીનીમાંજોવા મળી રહી છે.

પહેર્યો જાળીદાર ટોપ
આ તસવીરોમાં નુસરત દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. તેણે આ બિકીની ઉપર મેશ ટોપ પહેર્યું છે. તે પહેર્યા બાદ પણ તેની અંદરનીબિકીની સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન નુસરતે વધુ હોટ દેખાવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેની આંખો પર કાળા ચશ્મા છે.

પહેલેથી જ આગ લગાવી
નુસરતે આ લૂક સાથે બ્રાઈટ રેડ લિપસ્ટિક પહેરી છે. તેની આ સુંદર સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. અભિનય અને રાજકારણ સિવાય નુસરત જહાંસોશિયલ પ્લેટફોર્મ પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ભૂતકાળમાં પણ તે પોતાની બિકીની તસવીરોથીચર્ચામાં રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
