સની દેઓલના દિકરા ની લગ્ન પર ફાઇનલી આવ્યા હેમા માલિની પરિવારની પ્રતિક્ર્રિયા કહી આ વાત
સની દેઓલના દિકરા અને ધર્મેન્દ્રના પૌત્ર કરમ દેઓલના લગ્ન હાલમા થયા છે. અને આ અવસર પર ઇંડસ્ટ્રીના લગભગ તમામ દિગ્ગજ પહચો્યા હતા. કરણ દેઓલે પોતાના લોન્ચ ટાઇમ ગર્લફ્રેન્ડ ઇશા સાથે લગ્ન કર્યા છે. બંનેની તસવીર લગ્ન બાદથી વાયરલ થઇ રહી છે.

જો કે, આ દરમિયાન લોકોના દિમાગમાં બસ એક જ વાત છે. કે, હેમા માલિનીનો પરિવાર કેમ નથી હાજર, જી હા આ લગ્નમાં ના તો હેમા માલિની કે ના તો તેમની દિકરી સામેલ થઇ હતી. જો કે, હવે હેમા માલિનીના પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે.
જણાવી દઇએ કે, હેમા માલિનીની દિકરી ઇશાએ સોશિયલ મીડિયા પર કરમ અે દિશાની માટે શુભેચ્છા પોસ્ટ શેયર કરીને બધાનુ ધ્યાન પોતાની તરફ કેચ્યુ છે. ઇશા દેઓલે લખ્યુ છે કે, "ખૂબ શુભ કામના કરણ અને દિશા તમને બંનેને જીવન ભરને સાથ અને ખુશી મળે તેવી શૂભકામના બધુ બધો પ્રેમ"
ત્યાર બાદ તેના પોસ્ટને લઇને ચર્ચા છે કે, અને લોકો અલગ અળગ પ્રકારની વાતો કરી રહ્યા છે. જો કે, દેઓલ પરિવાર હમેશાથી અલગ જ રહ્યો છે. ધર્મેન્દ્રની બંને પત્ની ક્યારેય સાથે મળીને નથી રહી. તે જ કારણ છે કે, સની દેઓલ અને ઇશા દેઓલ હમેશા અલગ રહ્યા છે .
હેમા માલિનીની ગેરહાજરીમાં લોકોને હેરાન કરી દિધા હતા. લગ્ન બાદ દેઓલ પરિવારે શહેમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યુ હતુ. અને તે ઘણુ શાનદાર રહ્યુ હતુ. સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિહ, દિપિકા પદુકોણ સહિતના કાલાકારો આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
