કેજરીવાલના નોટ પર ફોટો વિવાદમાં કુદ્યા આ સેલિબ્રિટી, કહી આ વાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નોટ પર ફોટો વાળા નિવેદન પર હોબાળો મચ્યો છે. આ સાથે હવે રાજકીય નેતાઓ સાથે સાથે બોલીવુડના સેલિબ્રિટી પણ આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નોટ પર ફોટો વાળા નિવેદન પર હોબાળો મચ્યો છે. આ સાથે હવે રાજકીય નેતાઓ સાથે સાથે બોલીવુડના સેલિબ્રિટી પણ આ નિવેદનની ટીકા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર પાસે ચલણી નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો અંકિત કરવાની માગ કરી હતી.
આ માગ બાદ ફિલ્મજગતની ઘણી હસ્તીઓએ વિરોધ કર્યો હતો. જેમાં ગોહર ખાને તો કેજરીવાલને આડકતરી રીતે કમજોર નેતા પણ કહી દીધા છે.
|
રાજકારણમાં જીતની લાલચ
ગૌહર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, એક નેતા, જેને મેં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાવાળા ધાર્યા હતા, તેઓ રાજકારણમાં જીતવાની રેસનો શિકાર બની ગયો છે. માત્ર સૌથી નબળા પ્રકારના રાજકારણીઓ જ ધર્મનો ઉપયોગ કરે છે. જીતનો લોભ ચૂંટણી તમને ખૂબ જ અલગ બનાવી શકે છે, તે ખૂબ જ ઉદાસી છે. હવે તેમને અનફોલો કરવાનો સમય આવી ગયો છે.
|
બધા હલકી રાજનીતિ જ કરે છે
આવા સમયે ટીવી અભિનેતા નુકલ મહેતાએ પણ અરવિંદ કેજરીવાલના નિવેદન પર રોષ પ્રગટ કર્યો છે. હકીકતમાં અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ ધારાસભ્ય આતિષીએ આવી રહેલી પ્રતિક્રિયાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તમે ઇચ્છો તો અરવિંદ કેજરીવાલને નફરત કરી શકો છો, પરંતુ ઓછામાં ઓછું દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશને નફરત ન કરો. તેના આશીર્વાદને ધિક્કારશો નહીં. નકુલ મહેતાએ આતિષીનો આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'આખરે આપ પણ હલકી રાજનીતિ પર આવી ગયું'
|
આ રમત હવે દરેક વ્યક્તિ રમશે
AAP તરફથી ચૂંટણી લડનારા ગુલ પનાગે પણ અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, 'ભલે તે પોતાનામાં જ અંત હોય કે પોતાનામાં જ અંત - દરેક વસ્તુમાં ધર્મ લાવવો, તે એક રમત છે, જે હવે દરેક જણ રમશે અને માત્ર રાજકારણીઓ જ નહીં! જેઓ અસહમત છે, તેઓ બંધારણનો ખોટો ઉપયોગ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
