વરૂણ ધવને કહ્યુ કે તે સલમાન ખાનને "ઓટીટી" પર જોવા માંગ છે
બોલીવૂડ અભિનેતા વરુણ ધવને કહ્યુ કે, તેના ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પુરા થઇ ચૂક્યા છે. પોતાના આવનાર ફિલ્મ ભૈડિયા ની શુટિંગમાં વ્યસ્થ છે. વરૂમ ધવન હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મો ફ્લોપ જવા પર અને ઓટીટી પર ફિલ્મો દેખાડવ
બોલીવૂડ અભિનેતા વરુણ ધવને કહ્યુ કે, તેના ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પુરા થઇ ચૂક્યા છે. પોતાના આવનાર ફિલ્મ ભૈડિયા ની શુટિંગમાં વ્યસ્થ છે. વરૂમ ધવન હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મો ફ્લોપ જવા પર અને ઓટીટી પર ફિલ્મો દેખાડવામાં આવે છે. આ દરમિયા તેણે કહ્યુ કે, તે સલમાન ખાનને ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા માગે છે. તેના સાથે તેનું કારણ પણ આપ્યુ હતુ.

ફિલ્મ હિટ કે ફ્લોપ જવાને અલગ રીતે જોવામાં આવે છે.
વરુણે કહ્યુ કે, ઓટીટી પ્લેટફોર્મ પર હિટ કે ફ્લોપને અલગ રીતે જોવામાં આવે છે. તેણે કહ્યુ કે, તેનો કોઇ ડાયરેક્ટ નંબર નથી. જેના આધાર પર દર્શકોની પ્રતિક્રિયાનો અનુમાન લગાવી સકાય છે. આ દરમિયાન વરુણ ધવને જણાવ્યું હતુ કે, આર્ટ સબ્જેક્ટિવ હોય છે. ફિલ્મનો નફો નુક્સાન નિવેશ કરનારને પ્રભાવિત કરે છે.

બોક્સ ઓફિસ પર પ્રેશર ઓછુ થિ ગયુ છે
અભિનેતાએે કહ્યુ કે, એટીટી પ્લેટફોર્મ આવ્યા બાદ બોક્સ ઓફિસ પર પ્રેશર ઓછુ થઇ ગયુ છે. તેના લીધે નિર્માતા જોખમ લેનારા વિકલ્પ પસંદ કરી શકે છે. વરુણ ધવને કહ્યુ કે, ઓટીટીના આવાથી પ્રસેર ઓછુ થઇ ગયુ છે. હવે તે ચિંતા મુક્ત થઇ ગયા છે. હવે તે પોતાના મન મુજબ ફિલ્મો બનાવે છે.

બોક્સ ફિસ પર પ્રેસર ઓછુ થયુ
અભિનેતાએ કહ્યુ કે, ઓટીટી પ્લેટફોર્મના આવ્યા બાદ બોક્સ ઓફિસનું પ્રેસર ઓછુ થઇ ગયુ છે. તેના લીધે ફિલ્મ નિર્માતા જોખમ ઉઠાવીને વિકલ્પ પસંદ કરી શકે છે. વરુણ ધવને કહ્યુ કે, ઓટીટીના આવાથી .પ્રેશર ઓછુ થયુ છે. નહી તો ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ બનાવતા પહેલા ઘણુ વિચારવુ પડતુ હતુ. હવે તે ચિંતા મુકત થઇ ગયા છે. કોઇ પણ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી શકે છે.

સલમાન ખાનને ઓટીટી પર જોવા માગુ છું
ઇન્ટરવ્યુમાં વરુણ ધવને કહ્યુ કે, તે કયા એક્ટરને ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા માંગે છે. તેણે જણાવ્યુ કે, તે સલમાન ખાનને ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા માંગે છે. તેનું કારણ વરુણ ધવને આપતા કહ્યુ કે, હું જ્યારે ઇદ પર કે હોલિડે પર મોટા પડદે જ્યારે તેમને જોવુ છુ ત્યારે ખુશી થાય છે. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે, તે કયા એક્ટરને ઓટીટી પર જોવા માગે છે તો તેણે ક્હ્યુ કે, સિદ્ધાર્થ અને અર્જન કપુરનું નામ લીધુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
