'ગંદી બાત' ની આ અભિનેત્રી કપડાં ઉતારીને કેમેરાની સામે આવી
એક્ટ્રેસ ફ્લોરા સૈની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સને પોતાની હોટ તસવીરોની ઝલક બતાવે છે, પરંતુ આ વખતે તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે.
નવી દિલ્હી : એક્ટ્રેસ ફ્લોરા સૈની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સને પોતાની હોટ તસવીરોની ઝલક બતાવે છે, પરંતુ આ વખતે તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેણે પોતાનો એક એવો ફોટો પોસ્ટ કર્યો છે, જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

ફ્લોરા કેમેરા સામે ટોપલેસ થઈ
ફ્લોરાએ ટોપલેસ થઈને ફોટો ક્લિક કરાવ્યો છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે, ફ્લોરાએ કપડાં પહેર્યા નથી અને તેણે પોતાના હાથથી છાતી ઢાંકી દીધી છે જેથી કેમેરામાં કંઈ ન દેખાય. તેણે અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેનો ફોટો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે.
તેણેકેમેરા સામે એવા કિલર લૂક્સ આપ્યા છે કે, તેની નશીલી આંખો જોઈને ચાહકો પણ નશામાં ગરકાવ થઈ જાય છે. ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીને જોરદારરીતે શેર કર્યું છે.

શું આ શોમાં જોવા મળશે?
તાજેતરમાં ઇ ટાઇમ્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શો 'ભાબીજી ઘર પર હૈ'ના નિર્માતાઓએ અનિતા ભાભીના રોલ માટે ફ્લોરા સૈનીનો સંપર્ક કર્યો છે.
જોકેહજૂ સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. એ વાત જાણીતી છે કે, નેહા પેંડસે પહેલા સૌમ્યા ટંડન અનિતા ભાભીની ભૂમિકા ભજવતી હતી અને જ્યારે તેણીએશો છોડ્યો ત્યારે ફ્લોરા સૈનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક કારણોસર વાત આગળ વધી ન હતી.

આ ફિલ્મોમાં કર્યું છે કામ
ફ્લોરા સૈનીએ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી'માં ડાકણની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે 'દબંગ 2' અને 'બેગમ જાન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફ્લોરાને વેબ સીરિઝ 'ગંદી બાત'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. જેમાં તેણે ઈન્ટીમેટ સીન આપીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
