મલાઈકા અરોરાની નજીક આવીને ફેને કહી આ વાત, એક્ટ્રેસે ગુસ્સમાં લીધો ક્લાસ
મલાઈકા અરોરાની દરેક સ્ટાઈલની સુંદરતાના લોકો દિવાના છે. અભિનેત્રીને જિમ અથવા ઘરની બહાર કોઈપણ રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થતાં જ ચાહકો તેની એક ઝલક જોવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉત્સુક થઈ જાય છે.
મલાઈકા અરોરાની દરેક સ્ટાઈલની સુંદરતાના લોકો દિવાના છે. અભિનેત્રીને જિમ અથવા ઘરની બહાર કોઈપણ રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થતાં જ ચાહકો તેની એક ઝલક જોવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉત્સુક થઈ જાય છે, પરંતુ આ વખતે ફેન્સ માટે ફોટો પડાવવો મુશ્કેલ હતો. ફોટો લેવા માટે મલાઈકાની કારની નજીક ફેન આવતા જ એક્ટ્રેસ તેને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. મલાઈકા અરોરાનો એક ફેન્સની ક્લાસ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જિમ બહાર સ્પોટ થઇ
મલાઈકા અરોરા મુંબઈમાં જિમની બહાર જોવા મળી હતી. આ પછી અભિનેત્રી પોતાની કાર પાસે જઈને બેસી ગઈ હતી. આ દરમિયાન એકફેન આવે છે, જેને જોઈને એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. મલાઈકા તેના ફેન્સને ઊંચા અવાજમાં કહે છે - 'તમે કેટલા ફોટા પાડશો? હમણાં જલીધો. વીડિયો જોઈને લાગે છે કે, આ ફેન મલાઈકાના ફોટા વારંવાર ક્લિક કરી રહ્યો છે. જે બાદ એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે અને જેવી ફેન્સફેનને ફરી એકસાથે ફોટો ક્લિક કરવાનું કહે છે, એક્ટ્રેસે ફેન્સની ક્લાસ લગાવી દીધી હતી.

મિત્રો સાથે વાત કરવાનું શરૂ કર્યું
ફેન્સના ક્લાસ પછી, મલાઈકા ફરીથી ફેન્સની બાજુમાં ઉભેલા તેના મિત્રો સાથે વાત કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન અભિનેત્રીના ચહેરાપર સ્મિત પણ જોઈ શકાય છે. મિત્રો સાથે વાત કર્યા પછી, મલાઈકા કારનો ગેટ બંધ કરે છે અને ત્યાંથી નીકળી જાય છે.

ઘણીવાર આવી હરકતો કરતા હોય છે ચાહકો
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ફેન્સે કોઈ સેલિબ્રિટી સાથે ફોટો પડાવવાને લઈને આવું વર્તન કર્યું હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સસેલેબ્સ સાથે આ રીતે ટ્રીટ કરી ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
