10 વર્ષ સુધી ચાલ્યુ નાગાર્જુન અને તબ્બુનું અફેર, છતા ના થઇ શકયા લગ્ન,
બોલીવૂડ અભિનેત્રી તબૂ અને સાઉથના સપુરસ્ટાર નાગાર્જુનના અફેરની એક સમયે ચર્ચા થતિ હતી. જો કે તેને લઇને બંને લોકો દ્વારા ઓફિસિયલ કોઇ પણ પ્રકારની જાહેરાત નહોતી કરવામાં આવી. પરંતુ નાગાર્જુને એક વાર કહ્યું હતુ કે, તબ્બુ તેની હ
બોલીવૂડ અભિનેત્રી તબૂ અને સાઉથના સપુરસ્ટાર નાગાર્જુનના અફેરની એક સમયે ચર્ચા થતિ હતી. જો કે તેને લઇને બંને લોકો દ્વારા ઓફિસિયલ કોઇ પણ પ્રકારની જાહેરાત નહોતી કરવામાં આવી. પરંતુ નાગાર્જુને એક વાર કહ્યું હતુ કે, તબ્બુ તેની હમેશા સારી મિત્ર રહી છે. એક ઇન્ટરવ્યુમાં નાગાર્જુને એવુ પણ કહ્યું હતુ કે, જ્યારે તબ્બુનું નામ આવે છે ત્યારે તેમનો ચહેરો ખીલી જાય છે. એટલુ નહી તેમની પત્ની આમલાએ પણ તબ્બુ સાથેના તેના સંબધની વાત કરી હતી.

નાગાર્જુન-તબ્બની ફિલ્મ
તબ્બુ અને નાગાર્જુને બે તેલુગુ ફિલ્મોમાં "ને પેલ્લાદથા"અને "વિદા મા આવિદે" એક સાથે કામ કહ્યું હતું. નિને પેલ્લાાદથા એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેને કૃષ્ણા વામસીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને તેલુગુ ફિલ્મનો સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ રાષ્ટ્રીય પુસ્કાર પણ મળ્યો હતો. જ્યારે આવિદા માં આવિદે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી.

તબ્બુ સાથેના સંબધને લઇને શુ બોલ્યા એક્ટર?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેના ઇન્ટરવ્યુમાં નાગાર્જુને એક વાર પોતાના સંબંધને લઇને વાત કરી હતી. નાગાર્જુને જણાવ્યું હતુ કે, તબ્બુ મારી સારી દોસ્ત છે. અમારી દોસ્તી ઘણી જીની છે. ત્યારની છે જ્યારે હુ 21 કે 22 વર્ષનો હતો. જ્યારે તે 16 વર્ષની હતી.

મારો ચહેરો ખિલી ઉઠે છે
અમારી જિંદગી વિશે જેટલુ કહેવામાં આવે એટલુ ઓછુ છે મારી પાસે તેમના વિશે છુપાવા માટે કઇ નથી. જ્યારે તમે તેનુ નામ લો છો ત્યારે મારો ચહેરો ખિલ્લી ઉઠે છે. મારા માટે તે ખુબ સારી વ્યક્તિ છે. સારી મિત્ર હમેશા રહેશે.

નાગાર્જુનની પત્ની સાથે કેવા સંબધ હતા તબ્બુને
નાગાર્જુનની પત્ની અમાલા સાથે તબ્બુને સાર સંબધો હતો. વર્ષ 2006 માં મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતુ કે, તબ્બુ જ્યારે હૈદરાબાદથી આવી હતી તે અમારા ઘરે રોકાઇ હતી.

નાગાર્જુનના આવનાર પ્રોજેક્ટ
નાગાર્જુન આવનાર પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તેની તેલુગુ ફિલ્મ જલ્દી આવશે. ફિલ્મનું નામ " ધી ઘોસ્ટ" છે. તેમજ તે રણવીર કપુર અને આલિયા ભટ્ટની આવનાર ફિલ્મ બ્રમ્હાસ્ત્રમાં પણ જોવા મળશે. તેલુગુ બિગ બોસ અપકમિંગ સિજનમાં પણ નાગાર્જુન એન્ટ્રી જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
