મારા પ્રિન્સને મળતા પહેલા મેં ઘણાં દેડકાઓને કિસ કરી: તાપસી પન્નૂ
પોતાની શાનદાર એક્ટિંગને કારણે તાપસી પન્નૂ આજે બી ટાઉનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મ પિંક હોય કે મનમર્ઝિયાં કે મિશન મંગલ, તાપસીએ દરેક ફિલ્મમાં પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે.
પોતાની શાનદાર એક્ટિંગને કારણે તાપસી પન્નૂ આજે બી ટાઉનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મ પિંક હોય કે મનમર્ઝિયાં કે મિશન મંગલ, તાપસીએ દરેક ફિલ્મમાં પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. જો તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો તાપસી પન્નૂ રિલેશનશિપમાં છે. આ વાતનો ખુલાસો તાપસીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. તાપસીએ કહ્યું, 'મારા લગ્ન નથી થયા અને એવા લોકો મારી રિયલ લાઈફમાં રસ લે છે, જેમને ફક્ત ગોસિપ કૉલમ નથી લખવી, તેમને ખ્યાલ છે. મારી લાઈફમાં જે પણ વ્યક્તિ છે, તે એવા કોઈ પ્રોફેશનમાં નથી જેના વિશે લોકો જાણવા ઉત્સુક હોય. તે એક્ટર કે ક્રિકેટર નથી, એટલે સુધી કે તેની આસપાસનો પણ નથી.'

જ્યારે બાળકો જોઈશે ત્યારે જ લગ્ન કરીશ
તાપસીએ ઈન્ટરવ્યુ દરમિયાન લગ્ન અંગે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે જ્યારે મારે બાળકો જોઈશે, ત્યારે જ હું લગ્ન કરીશ. મારે ધામધૂમથી લગ્ન નથી કરવા. નજીકના મિત્રો અને પરિવાર સાથે એક જ દિવસનું ફંક્શન હશે. લાંબું આયોજન થકાવી દે છે. કહેવાય છે કે તાપસી પન્નૂને તેમના બોયફ્રેન્ડ સાથે બહેન શગુને મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાપસી પોતાની બહેન શગુનની ખૂબ જ નજીક છે. તાજેતરમાં જ તાપસી અને શગુન અમારી અંગ્રેજી વેબસાઈટ પિંકવિલાના શૉ 'નો મોર સિક્રેટ' પર પહોંચ્યા હતા.

પ્રિન્સને મળતા પહેલા ઘણા દેડકાને કિસ કરી
આ વિશે વાત કરતા શગુને કહ્યું કે તાપસીએ મને થેન્ક્સ કહેવું જોઈએ કારણ કે મારા લીધે તે તેને મળી. શગુને આગળ કહ્યું, 'આ વ્યક્તિ જે મને પણ ગમે છે તેના સિવાય બાકીના વિચિત્ર લોકો તાપસીએ ક્યાંથી શોધ્યા એ મને નથી ખબર. તમામ લોકો ખરાબ હતા.' આ વિશે તપાસીએ આગળ વાત કરતા હસતા હસતા કહ્યું, 'મારા પ્રિન્સને મળતા પહેલા મેં ઘણા દેડકાઓને કિસ કરી હતી.'

વર્કફ્રંટ પર તાપસી પન્નૂ
જો વર્કફ્રંટની વાત કરીએ તો તાપસી બદલા, ગેમ ઓવર, મિશન મંગલ બાદ કેટલીક નવી ફિલ્મોમાં પણ દેખાવાની છે. ખાસ વાત એ છે કે આ તમામ ફિલ્મો જુદી છે. તે સાંડ કી આંખમાં ભૂમિ પેડનેકર સાથે દેકાશે. જેમાં તે શૂટર દાીદના રોલમાં છે. આ ઉપરાંત તાપસી રશ્મિ રૉકેટ અને થપ્પડ ફિલ્મમાં પણ કામ કરી રહી છે.
આ પણ વાંચો: સંજય દત્તની એક્ટ્રેસનો ખુલાસો, મીટૂમાં કેટલાય લોકો ચેક લઈને ચૂપ થઈ ગયા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
