સકીનાની સકીના સાથે મચાવી ગદ્દર, દેખાડ્યો ઢાઇ કિલોનો હાથ મચાવી ધમાલ
ગુદ્દાર 2 ફિલ્મમાં સની દેઓલ અને અમિશા પટેલ ફરી એક વાર સાથે આવી રહ્યા છે. ફિલ્મના પ્રમોશ કલાકારો દ્વારા શરુ પણ કરી દેવામાં આવ્યુ છે. એક એવોર્ડ ફંક્શનમાં પણ તારા સિહ અને સકિના જોવા મળ્યા હતા.
Sunny Deol Aeesha Patel Video: સોમવારે રાતે ઝી સેને એવોર્ડમાં બોલિવૂડ સેલેબ્સે પોતાના રેડ કાર્પેટ પર અપિયરેન્સથી દરેકનું દિલ જીતુ લીધુ હતુ. પાર્ટી અ્ને એવોર્ડ નાઇટમાં દેખાયેલા સની દેઓલ આ ઇવેન્ટમાં સામેલ યયા હતા. અને એ પણ ખાસ અંદાજમાં એવામાં હવે સની દેઓલની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયલર થઇ રહ્યો છે.

સની દેઓલ અને અમિશા પટેલ પોતાની આવનાર ફિલ્મ ગદ્દર 2 ના પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે. બંને આ લુગમાં આકર્ષક લાગી રહ્યા હતા. સની દેઓલ આ દરમિયાન કિરદાર તારાસિંહ અને અમિશા પટેલ સકીનાના અંદામાં એક બીજાની બાહોમાં બાહે નાખીને જોવા મળ્યા હતા.
આ સાથે જ આવેલી તસવીર અને વીડિયોમાં તમે જોઇ શકો છો કે, સની દેઓલ પૈપીરાજીને પોતાનો ઢાઇ કિલોનો હાથ દેખાડી રહ્યા છે. આ દરમિયાન અમીશા પટેલ પણ સુદર લાગી રહી હતી. ટ્રેડિશનલ લૂકમાં કોઇની નજર હટવાનુ નામ નહોતી લેતી.
જાણકારી અનુસાર તમને જણાવી દઇએ કે, સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદ્દર 2 માં એક વાર ફરી નજર આવશે. ફિલ્મ ગદ્દરનો બીજો ભાગ તૈયાર છે. આ ફિલ્મ ફેન્સ ઘણા લાંભા સમયથી રાહ જોઇ રહ્યા છે.
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદ્દર 2 11 ઓગસ્ટ 2023 ના રોલ રિલીજ થવાની છે. અમીષા પટેલ અને સની દેઓલની આ તસવીરને લઇને તમારુ શુ રીએક્શન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
