ફિલ્મજગતમાંથી આવ્યા માઠા સમાચાર, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું નિધન
સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા અને પ્રખ્યાત એક્ટર કૃષ્ણાનું નિધન થયું છે. કૃષ્ણાને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમને હૈદ્રાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા અને પ્રખ્યાત એક્ટર કૃષ્ણાનું નિધન થયું છે. કૃષ્ણાને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમને હૈદ્રાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમના તબિયતમાં કોઇ સુધારો આવ્યો ન હતો. જે બાદ 15 નવેમ્બરની સવારે તેમનું અવસાન થયું હતું.

મહેશ બાબુના પિતાનું અવસાન
અભિનેતા કૃષ્ણાને સોમવાર, 14 નવેમ્બરના રોજ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ચાહકો પણ તેને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, તેઓ હવે આપણી સાથે નથી. મહેશ બાબુના પિતા કૃષ્ણાના નિધનના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ સિવાય બોલીવુડથી લઈને ટોલીવુડ સુધીના દિગ્ગજ સ્ટાર્સ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
This is Heart Breaking. Our SUPERSTAR KRISHNA Garu is no more.
— Nikhil Siddhartha (@actor_Nikhil) November 15, 2022
Legend 🙏🏽 Icon and Inspiration for Generations …. We will all Miss You sir .
Praying for strength to the family @ManjulaOfficial , @urstrulyMahesh sir. May god be with you in this Testing time. pic.twitter.com/gm9OlQQYsL
2 મહિના પહેલા માતાનું થયું હતું નિધન
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 મહેશ બાબુ માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં તેમના ભાઈનું અવસાન થયું હતું. જે તેમના માટે મોટો ફટકો હતો. બે મહિના પહેલા મહેશ બાબુના માતાનું નિધન થયું ન હતું. આ આઘાતમાંથી મહેશ બાબુ હજૂ બહાર આવ્યા ન હતા, ત્યાં પિતાનું પણ નિધન થયું હતું. પરિવારનો આ રીતે અંત આવવાથી મહેશ બાબુ ખૂબ ભાંગી પડ્યા છે. કારણ કે તેઓ હંમેશા તેમના માતા-પિતાની ખૂબ નજીક હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
