પીએમ મોદી સાથે 'કેજીએફ' સ્ટાર યશ અને 'કંતારા' એક્ટર ઋષભ શેટ્ટીએ કરી મુલાકાત સામે આવી તસવીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણટકના પ્રવાસે હતા ત્યારે તેમણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ સાથે કરી હતી મુલાકાત
હોમ્બેલ પોતાની દરેક નવી ફિલ્મો માટે ઇન્ડિયન સિનેમામાં પોતાની પોઝિશન અને રૂતબા મજબૂત કરતા જઇ રહ્યા છે. તો હવે આ સફરમાં એક યાદગાર ક્ષણનો સમાવેશ થયો જ્યારે તની સમગ્ર ટીમ ભારતીયના વિકાસમાટે વિવિધ બાબતો પર ચર્ચા કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન સિનેમા સાથે જોડાયેલા કેટલીય બાબતો પર ચર્ચા થિ હતી.

હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્નાટકના પ્રવાસે હતા અને આ દરમિયાન કેજીએફ સ્ટાર યશ અને કંતારા એક્રટર રુષભ શેટ્ટી સાથે હોમ્બલે ફિલ્મ્સના મેકર્સ, પ્રોડ્યુસ્ર વિજયર કિરાગંદુર અને અશ્વિની પુનીત રાજકુમારે તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ત તમામે એટરટેનમેન્ટ ઇંડ્સ્ટ્રીના વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી. જેમ કે રાજ્યોમાં થીએટરની સંખ્યા, સિનેમાનો પ્રભાવ અને તે ઇકોનોમાીને વધારમાં કેવી રીતે મદદ રૂપ થશે.
ત્યાર બાદ ફરી ટીમે મોટી સાથે એક તસવીર પણ ક્લિક કરી હતી. કેજીએફ ચેપ્ટર 2 અને કંટારા જેવી બ્લોકબસટર સાથે બોમ્બલે ફિલ્મ્સે વાસ્તવમાં 2022માં બોક્સ ઓફિસ પર રાજ કર્યુ હતુ. તેમણે દર્શકોની વાસ્તવમાં સુંદર સ્ટોરી સાથે પરીચય કરાવ્યો છે. તેમણે અસમમાં મોટા પર્દા પર મનોરંજનનં લેવલ એક સ્ટેપ ઉપર વધાર્યુ છે.
આ સિવય હોમ્બલે ફિલ્મ્સ વધુ એક ટાઇમ લાઇન પર નજર રાખીને બેઠી છે. કેમ કે હાલમાં કાતારાએ 100 દિવસ પુરા કર્ય છે તેને લઇને ફિલ્મ્સના લેખક નિર્દેશક અને અભિનેતા રુષભ શેટ્ટીએ કાતારાની પ્રીક્વલની જાહેરાત કરી છે. સાથે હોમ્બલે ફિલ્મ પોતાનના વધુ એક મોટા પ્રોજકેટ સાલાર સાથે ધુમ મચાવનાર છે
જણાવી દઇએ કે, હોમ્બલે ફિલ્મ્સ પોાતની જોરાદાર ફિલ્મો માટે જાણીતી છે. હોમ્બલે કેજીએફ ફેન્ચાઇજી અે કાતારા જેવી પોાતાની બ્લોકબસટર ફિલ્મો સાથે ગ્લોબલ લેવલ પર ઇન્ડિયા સિનેમાનું ખૂબ નામ રોશન કર્યુ છે. આ ફિલ્મ માટે રિકોર્ડ તોડ સફળતાએ ઘણી મિસાલ કાયમ કરી છે. તેમજ દેશને યશ અને રુષભ જેવા મોટા સ્ટાર પણ આપ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
