તો શુ સાચે જ ફાટી ગઇ હતી જાન્હવી કપુરની ટાઇટ ડ્રેસ? થઇ એવી હાલત કે ચાલી પણ ના શકી
બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપુર હાલમાં જ સ્ટાઇલ આઇકોન 2023માં આવી હતી. આ દરમિયાન તેના પીળા રંગના સ્ટાઇલિશ લૂક ટોક ઓફ ધી ટાઇન બન્યુ હતુ. એક્ટ્રેસનું લૂક બોલ્ડનેસને લઇને છવાયેલો છે. તો જાન્હવી કપુર આ દમિયાન ઉપ્સ મૂમેંટનો શિકાર પણ બની હતી. હાઇ હિલ્સમાં ચાલવામાં મુશ્કેલીનો સામનો કરતી જોવા મળી હતી. બીજી તરફ જા્ન્હવી કપુરના આ ડ્રેસને લઇને હવે નવી ચર્ચા શરુ થઇ છે.

જાન્હવી કપુરના ડ્રસ આ દરમિયાન કંઇક વધારે પડતી જ સ્ટાઇલિશ હતી. એવામાં જાન્હવી કપુરના ડ્રેસમાં લાગેલા એક સાઇડના ક્ટને જોઇને એ વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે કે, તેની આ ડ્રેસ વધારે પડતી ટાઇટ હોવાને લીધે ફાટી ગઇ હતી? એક નજરમાં જોઇએ તો જો તમે પણ આવુજ વિચારી રહ્યા છો તો તમને જણાવી દઇએ કે, ડ્રેસમાં આ ડિઝાઇન છે. ડ્રેસમાં ઘણી પ્લેટ્સ નાખીને આ ડ્રેસને કટ ફોર્મમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ સાથે જ તમને જણાવી દઇએ કે, જાન્હવી કપુર આ દરમિયાન ઉપ્સ મુમેન્ટનો શિકાર પણ થઇ ગઇ હતી. ત્યારનો તેનો વીડિયો ખૂબ ઝડપી વાઇરલ થઇ રહ્યો છે. જેમા તે જમીનમાં લહેરાતી બોલ્ડ ડ્રેસ પહેરીને એક ઇવેન્ટમાં પહોચી હતી. તેના લીધે ઉપ્સ મુમેન્ટની શિકાર બનતા બચી હતી.
જાન્હવી કપુર જેવી સ્ટેજ પર કેમરા સામે આવી રહી હતી તો તેની ડ્રેસ પર કોઇએ પગ રાખી દિધો હતો. ત્યાર બાદ જાન્હવી કપુરને જાટકો લાગ્યો તે એક સેકેન્ડ માટે ત્યાં જ રોકાઇ ગઇ હતી. અને પડતા પડતા બચી ગઇ હતી. જાન્હવી કપુરનો આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.
આ ડ્રેસ પર લોકો તેને ટ્રોલ કરતા કોમેન્ટ્સ કરી રહ્યા છે એકે લખ્યુ કે, "શા માટે પહેરો છો આવો ડ્રેસ જે સંભાળી ના શકો." અન્ય એકે લખ્યુ કે, "આજે કોઇ કઇ નહી કરે કેમ કે તે સુંદર લાગી રહી છે" બીજા એક યુઝર્સે કહ્યુ કે, " આ એક્સ્ટ્રા કપડા શા માટે નાખવામાં આવતુ હશે. "












Click it and Unblock the Notifications
