સિગર પલકે કર્યા મિથુન સાથે લગ્ન, સોશિયલ મિડિયામાં શેર કરી તસવીર
સિંગર પલક મુચ્છલ થોડ સમયથી પોતાના લગ્નને લઇને ભારે ચર્ચામાં હતી. અને હવે તેના લગ્નની પહેલી તસવીર સામે આવી ગઇ છે. સિંગરે ખાનગી સમારોહમાં લોકપ્રિય સંગિત નિર્દેશક મિથુન સાથે લગ્ન કર્યા છે. દુલ્હન બનેલી પલકની તસવીર સોશિયલ મ
સિંગર પલક મુચ્છલ થોડ સમયથી પોતાના લગ્નને લઇને ભારે ચર્ચામાં હતી. અને હવે તેના લગ્નની પહેલી તસવીર સામે આવી ગઇ છે. સિંગરે ખાનગી સમારોહમાં લોકપ્રિય સંગિત નિર્દેશક મિથુન સાથે લગ્ન કર્યા છે. દુલ્હન બનેલી પલકની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ લગ્નની વાત કરવામાં આવે તો આ લગ્નમાં બંને પરિવારના નજીકના સગા જ હાજર રહ્યા હતા. તે સિવાય તેમના ઇન્ડસ્ટ્રીના મિત્રો નજર આવ્યા હતા.

તેમના રિલેશનશીપની વાત કરવામાં આવે તો પલક મુચ્છલ અને મિથુન શર્મા એક બીજાને 12 વર્ષથી ઓળખે છે. અને અમુક રિપોર્ટસની માનીએ તો બંને ત્યારથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. મિથુને આશિકી 2 માં મ્યઝિક આપ્યું હતુ. આ જ ફિલ્મમાં ગાયેલા સોંગથી પલક રાતો રાત લાઇમ લાઇટમાં આવી ગઇ હતી.
પલક મુચ્છલને સલમાન ખાનની નજીકની માનવામાં આવે છે. અને માનવામાં આવે છે કે, પહેલો બ્રેક મેગાસ્ટાર સલમાન ખાનના લીધે મળ્યો હતો. તેના ઘણી વાર વિડીયોજ પણ સામે આવ્યા છે.
લગ્નમાં સામેલ થયા સ્ટાર્સ
પલક મુચ્છલ અને મિથુનના લગ્નમાં બોલિવૂડના ઘણા નામી સ્ટાર્સ આવ્યા હતા. આ લીસ્ટમાં સોનુ નિગમ, કૈલાશ ખેર, રૂબિના દિલોક, અને અભિનેતા શુક્લા જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. આ સિવાય સ્મૃતિ મંદાના પણ આ લગ્ન સમારોહમાં આવી પહોચી હતી. તેની તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે.
શાનદાર સિંગર
પલક મુચ્છલ એક શાનદાર સિંગર છે. અને તે લાઇમલાઇટમાં રહેવાનું ઓછુ પસંદ કરે છે. આ સિવાય તે તયાળુ હ્યદયની પણ છે. ઘણીવાર જોવા મળ્યુ છે કે, તે જરૂરત મંદોની મદદ કરે છે. અને બિમારોનો ઇલાજ પણ કરાવે છે. સલમાન ખાને ખુદે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેના લિસ્ટમાં અમુક ગંભીર રોગોથી પિડીત લોકોની ઇલાજ પલેક કરાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
