49 ની ઉમરમાં શ્વેતા બચ્ચને દેખાડી સુંદરતા, લોકોએ કહ્યુ - ક્યાં ગયા બીગ બી ની પ્રતિષ્ઠા, પરંપરા અને અનુશાસન
Shweta Bachchan Bold Look: મહાનાયક અમિતાબ બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચન ભલે ફિલ્મોથી દુર ોય પરંતુ તેની વધતી ઉમરની સાથે સાથે હવે તે ફેશન અને ગ્લેમમર વર્લ્ડમાં પણ ઘણી એક્ટીવ નજર આવે છે. MNACC માં શ્વેતા બચ્ચને ખૂબ સંદર ગ્લેમરસ અંદાજમાં આવી પહોચી હતી. અંહિયા શ્વતા બચ્ચનનો લુકની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઇવેન્ટમાં શ્વેતા બચ્ચન પોતાની દિકરી નવ્યા નવેલી સાથે આવી પહોચી હતી.

શ્વેતા બચ્ચને આ લૂકને જ્યાં લોકો પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ યૂઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ દરમિયાન શ્વેતા બચ્ચન અબૂ જાની સંદિપ ખોસલાના બ્રાઇડલ લૂકમાં જોવા મળી હતી. આ દરમિયાન ભારે મિરર બિડ્સ વર્ક ચોણીયો અને ચોલીમાં જોવા મળી હતી. આ સાથે જ શ્વેતા બચ્ચને તને ઘણી સ્ટાઇલીશ અને રિવીલિગ ચોલી સાથે ટીપ અપ કર્યો હતો..
નથ અને ખુલા વાળ સાથે લાઉડ મેકઅપ દ્વારા શ્વેતાએ પોતાના આ લુકને હાઇલાઇટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર શ્વેતા બચ્ચનની આ લૂગમાં તમામ તસવીર અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ નેટિજસ આને બિગ બીની ફિલ્મના ડાયલોગ સાથે પણ જોડી દિધુ હતુ.
એક યુઝર્સે મજાક ઉડાવતા એ પણ કહ્યુ કે, શ્વેતા બ્રાઇડલ લેઘો પહેરીને કેમ આવી છે. એકે ગુસ્સામાં કહ્યુ કે, શ્વેતાને બચ્ચનના નામ પર કંલક છે. એક બોલા કેટલીય પણ પ્રમોટ કરી લો નવ્યાને ક્યારેય હિરોઇ નહી બનાવી શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
