શ્રદ્ધાના લગ્નના સમાચાર સાંભળીને ચોંકી ગયા શક્તિ કપૂર, ‘મારી દીકરીના લગ્નમાં મને પણ બોલાવજો'
આશિકી ફેમ શ્રદ્ધા કપૂર હાલમાં પોતાના લગ્ન માટે ઘણી વધુ ચર્ચામાં છે અને હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે ઘણી જલ્દી પોતાના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરવાની છે.
આશિકી ફેમ શ્રદ્ધા કપૂર હાલમાં પોતાના લગ્ન માટે ઘણી વધુ ચર્ચામાં છે અને હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે ઘણી જલ્દી પોતાના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરવાની છે. આ વાત સામે આવતા જ તે આગની જેમ ફેલાઈ ગઈ અને લોકોએ ઘણા પ્રકારના સવાલ પૂછવાના શરૂ કરી દીધા. આ ક્રમમાં જ્યારે શક્તિ કપૂરને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ઘણો ફની જેવો જવાબ આપ્યો. શક્તિ કપૂરનું કહેવુ છે કે..

'મારી દીકરી લગ્ન કરવા જઈ રહી છે? પ્લીઝ મને ઈનવાઈટ કરવાનુ ના ભૂલતા, મને તમને જણાવજો કે લગ્ન કઈ તારીખે છે, હું ત્યાં પહોંચી જઈશ, હું તેનો પિતા છુ પરંતુ ત્યાર બાદ પણ મને આ લગ્નનો કોઈ આઈડિયા નથી.'
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા કપૂરના લગ્નના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને હજુ કોઈ પ્લાન નથી. સિદ્ધાર્થ કપૂરના અફેર્સની વાત કરીએ તો તેનુ નામ પહેલા આશિકી દરમિયાન આદિત્ય રૉય કપૂર સાથે જોડાયુ હતુ પરંતુ રોહન શ્રેષ્ઠા તેના બાળપણનો દોસ્ત છે. શ્રદ્ધા કપૂર હાલમાં શાનદાર કામ કરી રહી છે અને ઘણી ટૂંક સમયમાં સાહોમાં એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ હશે અને ફિલ્મ એસએસ રાજામૌલીએ નિર્દેશિત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
