Shah Rukh Khan: ફેને પુછ્યુ 'સિગરેટ પીવા ચલશો' શાહરુખ આખને આપ્યો મજેદાર જવાબ
Shah Rukh Khan: બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાનને ઇંડસ્ટ્રીમાં 31 વર્ષ પુરા થઇ ચૂક્યા છે. તેમણે દિવાનાથી બોલિવૂડ ફિલ્મમા ડેબ્યુ કર્યુ હતુ. આ ખાસ અવસર પર એટક્ટરે Ask SRK સેશન રાખ્યુ હતુ. આ દરમિયાન તમામ ફેંસે તેને સવાલ કર્યા હતા. જેનો એક્ટરે ખાસ અંદાજમાં જવાબ આપ્યો હતો.

આ સેશન દરમિયાન એક ફેન્સે શાહરુખ ખાનને સાથે સિગરેટ પીવા માટે ઓફર કરી હતી. ફેન્સના ટ્વટીરને જવાબ આપતા શાહરુખ ખાને લખ્યુ કે, 'સિગરેટ પીવા જઇશુ ક્યા?' શાહરુખે લખ્યુ, 'મે મારી ખરાબ આદાત એકલો જ કરુ છુ' શહારુખ ખાનના આ જવાબથી ફેન્સનું દિલ જીતુ લીધુ હતુ. એક્ટરનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યુ છે.
આ સિવાય એક ફેન્સે પુછુ કે, દિવાનાના સેટ પરથી એવી કઇ વસ્તુ છે જે આજ પણ નથી ભુયા? તેના પર શાહરુખ ખાને કહ્યુ કે, દિવ્યા જી અને રાજ જી સાથે કામ કરવાનો અનુભવ અન્ય એક ફેને કહ્યુ કે, શાહરુખ ખાનને પુછ્યુ કે, જવાન જોવા માટે કેવી રીતે તૈયાર કરી શકાય અને શુ તેને પટ્ટી બાંધીને ફિલ્મ જોવા થિએટર્સ પર જવુ જોઇએ. તેના પર શાહરુખે કહ્યુ કે, "નહી બેટા જવાન માટે જવાનીના જોષમાં થિએટર જવુ જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
